________________
દ્યાપન
હુમાન એ આચાર્યપદની વિરાધનાનાજ કારણે છે, અને આજ કારણથી શાસ્ત્રકારોએ આચાર્ય ભગવંતની અભક્તિ અને અબહુમાનના પ્રાયશ્ચિત્તો આચાર્ય ભગવંતોની અવજ્ઞા અંતે આશાતનાની માફક સ્પષ્ટપણે ભિન્ન ભિન્નપણે જણાવેલાં છે, આચાર્યપદના આરાધક મહારાજા શ્રીપાળ એકલુ` ભક્તિ, બહુમ!ન કરીનેજ આરાધન કરતા નથી, પણ શ્રી અરિહંત ભગવાન અને સિદ્ધ મહારાજા કરતાં જુદીજ રીતનું પચીસ આવસ્યકવાળુ, ખત્રીસ દેખે રહિત એવું વંદન કરવાને માટેના મહાચ્છવા કરવાપૂર્વક આચા 'પદનું આરાધન કરે છે. આચાર્ય ભગવાનું વેયાવચ્ચ
૨૩૩
વળી સાજાણામાં સે। સયાની (સ્વજનની) માફક ભગવાન આચાર્ય મહારાજાના આરાધકા તેમની અગ્લાન દશામાં માત્ર ભક્તિ, બહુમાન અને દ્વાદશઆવ વદનથી આરાધન કરવાવાળા હેય, અને તેથી ભકતા સંગમાચાય ના, શિષ્યા જેવા ઉપભ્રાતક બને એમ નહિ પણ આચાર્યાં ભગવંત બિમાર હાય, વૃદ્ધ હાય, ક્ષીણુંશકિત હાય, અસમર્થ હોય, તે તેમની પશુ આરાધના
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com