________________
૧૩૧
તપ અને
ગણી શકે છે. વળી ભકિત અને બહુમાન એ ચકુભ’ગીના વિષય હોવાથી જેમ દ્રવ્યભાવ શા ચઉભંગીના વિષયબૂત હાવાથી અસ્થ્ય અને અનન્યની ચર્ચાથી મુકત છે, તેવી રીતે આ ભિત, હુમાન શબ્દો પશુ અસ્થ્ય, અન ની ચર્ચાથી મુકત છે અને તેથીજ શાસ્ત્રોમાં ભકિતશબ્દને સ્થાને વિનયશબ્દને જોડી વિનય તે બહુમાનની ચભંગી જણાવવામાં આવે છે અત્રે પણ ભકિત, બહુમાનની ચઉભુંગી શાસ્ત્રકાર સૂચવે છે, તેાપણુ મહારાજા શ્રીપાળજી તે। ભકિત અને બહુમાન એ ઉભયથી સપન્ન હાઈ આચાર્યપદના આરાધનમાં આચાય ભગવતાના ભકિત અને બહુમાન અને કરવાવાળા છે. આચાય ભગવ ંતેાની ભક્તિઆદિની જરૂરીઆત
આ વસ્તુને તત્ત્વષ્ટિએ તપાસીએ તે સ્પષ્ટ થશે કે આચાર્ય મહારાજાખેાની ભક્તિ અને બહુમાન આચાર્યપના આરાધનને અંગે ઉપયાગી છે, તેવીજ રીતે આચાર્ય મહારાજોની બાહ્ય સેવારૂપ ભક્તિ ન કરવામાં આવે તે અને આચાર્ય મહારાજા તરફ અંતઃકરણથી પ્રીતિ ન કરવામાં આવે તે રૂપ જે અકિત અને અન્ય
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com