________________
તપ અને
મુદ્રાવાળીજ કરવી પડે, પણ ભગવાન અરિહે તેની મૂર્તિઓ તેઓશ્રીના છેલ્લા નિર્વાણ કલ્યાણકને ઉદ્દેશીને થતી હોવાથી, વળી તેમને તે સ્વરૂપ તત્વદષ્ટિએ પરમ આરાધ્ય હોવાથી અને ભગવાન તીર્થ કરના નિર્વાણકલ્યાણક પર્યકાસન અને કાર્યોત્સર્ગ આસને જ થતાં હોવાથી ભગવાન જિનેશ્વરની મૂર્તિઓ પર્યકાસન અને કાયોત્સર્ગ આસને જ હોય છે, જયારે ભગવાન સિદ્ધ મહારાજની મૂર્તિ સિદ્ધ મહારાજાઓનું સિદ્ધદશા પામતી વખતે એકપણ આસન નિયમિત હોય એવો નિયમ ન હોવાથી કોઈપણ આસને સિદ્ધ ભગવાનની મૂર્તિ થઈ શકે, પણ વીતરાગતા શિવાય તો કોઈપણ જીવ સિદ્ધિ પદને પામી શકતો નથી, માટે વીતરાગભાવનો દશક આકાર તો તેમાં પણ તે જોઈએ. બીજી એક વાત એ ધ્યાનમાં રાખવાની છે કે અરિહંતપદની આરાધના વખતે જે કે એકાગ્રપણે ધ્યાન કરવાદ્વારાએજ આરાધના કરવાની છે છતાં અરિહંતપદની આરાધનામાં તે વિશે પણ નહિ આપતાં અહીં સિધ્ધપદની આરાધનામાં એકાગ્રમનપણું કરવાનું જણાવ્યું છે તેને અર્થ એજ હાય શકે કે અરિહંતપદને આરાધના કરવાનું
Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com