________________
ઉમાપન
રા
વાળા હાય, દતશુદ્ધ નામને જે ગ્રંથ આચાય ભગવાન શ્રી પદ્યુમ્નાયાયે કરેલા છે અને જેની ટીકા પશુ ચંદ્રપ્રભાચાયે કરેલી છે, તે આખા ગ્રંથ માત્ર સાતે ક્ષેત્રના સ્વરૂપને અને તેમાં થતા ધન વ્યયના ફાયદાતેજ જણાવનારા છે. ભક્તિ અને અનુકંપાદાનથી મહાશ્રાવકપણ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચ દ્રસૂરિજીએ તે સભ્ય કૃત્વ ધારણ કરવા સાથે પાંચ અણુવ્રતે, ત્રણ ગુણકતા અને ચાર શિક્ષાવ્રતાને ધારણ કરવાવાળા થઇ યાત્ શ્રાવકની અગીઆર પ્રતિમાએ પણ વહુન કરી લે તા પણ તેને માત્ર શ્રાવક એટલે સામાન્ય સ્ત્રાવની કાટિમાં ગણ્યા છે, અર્થાત્ જેને સાત ક્ષેત્રામાં ભક્તિથી અને ગરીબામાં દયાથી ધન વાયુ” નથી એવા જે પ્રતિમાવાહન સુધી પણ પહોંચેલા ડ્રાય તે પશુ સામાન્ય શ્રાવક ગણાય, પણ તેને મહાશ્રાવક ગણી શકાય નહિં. મહુાશ્રાવક તે તેજ ગણી શકાય કે જે સમ્યક્ત્ત્વમૂલ શ્રાવ કાના ખાર તેને પાળનારા હાય તાપણ એટલે શ્રાવ
।તી મવ પ્રતિમાત્રન સુધી પઢાંચ્યા હોય તેપણુ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com