________________
૨૨૦
તપ અને
વખત પોતાની પાસે બીજું ધન રાખી માત્ર કેટલાક ધનને વ્યય કરી મમતા છોડવાની છે, જ્યારે ચારિત્ર લેતી વખતે કોઇપણ અંશે મમતા રાખ્યા વગર બધું ધન સર્વથા છોડવાનું છે. આવી સ્થિતિ હોવાથી દરેક ધમ મનુષ્ય પિતાના ધનનો વ્યય સાત ક્ષેત્રમાં પરમાર્થ દષ્ટિથી કરે એ સ્વાભાવિક છે. દાનધમથી જ શ્રાવકપણું
વળી ભગવાન હેમચંદ્રસૂરિજી વિગેરેએ શ્રાવકશબ્દના નિક્ત અર્થને જણાવતાં પણ શ્રાવક શબ્દમાં રહેલા વકારને અર્થ એજ જણાવે છે કે હંમેશા સાતે ક્ષેત્રમાં ધનને વાપરવું તે શ્રાવકની જરૂરી ફરજ છે. અર્થાત વ્યવહારથી પણ શ્રાવકપણને ધારણ કરનાર મનુષ્યની ફરજ છે કે પિતાને મળેલા ધનનો ઉપગ સાત ક્ષેત્રમાં કરેજ જોઈએ. વળી ભગવાન હરિભદ્રસૂરિજી શ્રીપંચાશક શાસ્ત્રની અંદર સ્પષ્ટપણે જણાવે છે કે ધર્મપ્રેમી અને ભવભીર જે મનુષ્ય હોય તે પોતાને પ્રાપ્ત થએલા ધન વિગેરેમાં જે ઉપગ ચૈત્ય આદિ ક્ષેત્રમાં થાય તેનાથી અન્ય શ્રેષ્ઠ ઉપયોગ જગતમાં છેજ નહિ એવી ધારણા
Shree Sudharmaswami Gyanbhandavwkmaræarágyainbhandar.com