________________
2.3
છે. બેડિંગની ઉદ્ઘાટન ક્રિયા તથા અેક મેળાવડા, જલસા, મહારાન સાહુને હાથે થયેલા છે. મેડિંગને રાજ્ય તથા દર વરસે રૂા. ૧૫૧) ભેટના, રાજ્યરાદ્ગણના દિવસે મળે છે ઉપરાંત મહારાજા સાહેબના જન્મદિવસે મિષ્ટભેજન પણ આપવામાં આવેછે,
તેઓબીના તરફથી શ્રીજૈનવિદ્યાર્થિભવનમાં જિનમંદિરની વ્યવસ્થા માટેના એક વિભાગ રાખવામાં આવેલ છે. તેમજ શ્રીશત્રુ ંજય ઉપર તથા કંદગિરિજી ઉપર દેવકુલિકાઓ કરાવેલ છે તથા પ્રભુજી પધરાવેલ છે. કદમ્બગિરિ ઉપર ૪૯મી દેરી ગેમના માતુશ્રીના સ્મરણાથે વિ. સં. ૧૯૮૬ના ફાગણ સુદ ૨ ને સામવારે મેદાનેસમાં કરાવેલ છે, જેમાં અતીત ચાવીસીના ખીન્ન શ્રીનિર્વાણીજિન તથા વિદુમાન ૧૪ મા શ્રીભુજ જિન શેઠે પોતે પધરાવેલ છે તથા વિરમાન દરમાં શ્રીઇશ્વરજિન તેમના ધર્મપત્ની ઉજમબહેને પધરાવેલ છે. આ દેવકુલિકા બાતપગચ્છાધિપતિ ભટ્ટારકાચાર્ય શ્રીવિજયનેમિસુરીશ્વરના સદુપદેથી શેઠ પાપટભાઇએ પાતાની માતુશ્રીના શ્રેયાર્થે કરાવીને શ્રેષ્ઠી શ્રીજિનદાસ ધર્મદાસને સમપત કરેલી છે.
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com