________________
વિદ્યાપન
રા૫
ધર્મપ્રેમી મનુષ્ય લાભાંતરાયના ક્ષયોપશમથી મળેલા લાભને જેટલે ઉપગ આત્માના જ્ઞાન, દર્શન, ચારિ. ત્રાદિક ગુણોના વિકાસને માટે કે આવતી જિંદગીમાં પણ તેની પ્રાપ્તિ માટે થાય, તેટલે જ લાભ સફળ માને, અને તેવી રીતે સફળ પણે કરેલા લાભને ઉપયોગજ સર્વ કાળમાં અને વિશેષતઃ પર્યત આરાધનાના વખતે અનુમોદવા લાયક ગણે. ધનને ધર્મમાં પણ વ્યય ન કરે તે વાંક
મનુષ્ય જે આસ્તિક અને ધર્મપ્રેમી થયે હોય, અને ધર્મને મોક્ષ પમાડનાર તથા દુર્ગતિને રોકવા સાથે સંગતિની પ્રાપ્તિ કરાવનાર છે એમ સાચા અંતઃકરણથી માનનાર થયો હોય, તો તેને જિંદગીમાં અનેક વખત આવતું અને જતું એવું ધન ધર્મક્ષેત્રમાં વાપરવાને કદી પણ સંકુચિતપણું ધારણ કરનારો હોય નહિ, કેમકે જે ધર્મપ્રેમી મનુષ્ય આખી જિંદગીને અંગે એકજ વખત મળનારું અને ગયા પછી તે એક જિંદગીમાં બીજી વખત નહિ મળનારૂં એવું જે શરીર છે, તેને ભોગે પણ ધર્મને
આરાધવા તત્પર બનેલે છે, તે ધર્મપ્રેમી મનુષ્ય આત્માથી Shree Sudharmaswami Gyanbhandarraragragyan bhandar.com