________________
i૪
તપ અને
થવા સાથે લાભાંતરાયના ક્ષયેાપશ્ચમને કરનારા અને તેમ કરવાને તૈયાર થવું જોઇએ. ઇંદ્રિયેની આસક્તિ પરિ પૂર્ણ કરવા માટે શરીર કે જે કેવળ વિષ્ણુની કાઠી અને મૂત્રની કયારી હેાઇ કેવળ અચિકરણયંત્ર જેવું છે, તેને વધારવા કે પુષ્ટ કરવા તેમજ કુટુંબ કે જે માત્ર પોતપોતાના સ્વાર્થમાંજ લીન છે તેને પેવા માટે તે લાભાંતરાયના ક્ષયેાપશમથી મળેલા લાભને ઉપયાગ કરવા એ ગાયને દોહીને હુડકાઇ કુતરીને પાવા જેવું થાય છે, છતાં સાંસારિક બંધનાને લીધે કે તેવા સંજોગાને લીધે કદાચ તેમ કરવુ' પણ પડે તે પણ તેવી રીતે તે લાભના થતા ઉપયાગ આસ્તિકા અને ધર્મપ્રેમીઓને તા ખટકતાજ હોય છે કારણ કે ધર્મપ્રેમીએ તેવી રીતે તે થતા ઉપયોગને સંસારવૃદ્ધિનુંજ કારણ ગણે છે, એટલે હાલાંતરાયના ક્ષયાપશમથી મળેલા લાભથી સંસારની વૃદ્ધિ થાય એ શ્વપ્રેમીને કાઇપણ પ્રકારે કષ્ટ ડ્રાય નહિ, પણ ધર્મ પ્રેમીને તેા લાભાંતરાયના ક્ષયેાપશમથી મળેલા ભાભ, લાભાંતરાયના કે બીજા` પણ કર્મોના ક્ષયેશમ અને ક્ષયને કરનારે થાય તેજ ઇષ્ટ હાય, અને તેથીજ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com