________________
૨૨
તપ અને
ત્યારે પ્રવૃતિરૂપ જે દાનાદિ ભેઘવાળો ચાર પ્રકારને જે ધર્મ છે તે જ સદ્દગતિ અને પુણ્યના બંધ કે આવના ભેદ તરીકે બની શકે છે. એ દાનાદિ ચાર પ્રકારના પ્રવૃત્તિરૂપ ધર્મમાં તપસ્યા કરનારા મનુષ્ય તપસ્યા કરવાને હાડે શીલ, તપ અને ભાવ એ ત્રણ પ્રવૃત્તિમય ધર્મની સારી રીતે ઉપાસના કરી શકે છે, કેમકે તે તપસ્યાના દિવસોમાં ક્રોધાદિક કષાયને જય, નિરારંભ પ્રવૃત્તિ તથા વાહાય વિગેરેથી શીલ ધર્મની પ્રવૃત્તિ સ્વભાવિક રીતે થાય છે તે તપસ્યાના દિવસોમાં અશનાદિકનો સર્વથા રોજ કે સંકોચ રસઆદિકને ત્યાગ વિગેરે થતાં હોવાથી તપ નામના પ્રવૃત્તિ ધર્મની આરાધના તો ખુલ્લી જ છે, અને તે શીલ અને તપ નામના પ્રવૃત્તિમય ધર્મોને તપસ્યાના દિવસોમાં આરાધવા સાથે આ અસાર સંસારમાં આ શીલ, તપ વિગેરેનું આરાધન થાય એજ તત્ત્વ છે એવી ભાવના સહિતપણુરૂપ પ્રવૃત્તિમય ભાવઘમની પ્રવૃત્તિ પણ તપસ્યાના દિવસોમાં જરૂર હોય છે અને તેથી શીલ, તપ અને ભાવરૂપી પ્રવૃત્તિમય ધમ તે તપસ્યાના દિવ
માં જરર થાય છે, અને તે થયાને અનુભવ પણ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com