________________
ઉજ્ઞાપન
૨૦૧
ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા ધર્મને ઉદય, રક્ષા અને વૃદ્ધિ એ ત્રણે ધાર્મિક ક્રિયાની પ્રવૃત્તિને જ આધીન છે. જોકે શાસ્ત્રકારે અવિરતિ સભ્યદૃષ્ટિ છેને કેઈપણ પ્રકારની વિરતિ નહિ છતાં પણ ધર્મી તરીકે ગણવાનું જણાવે છે, પણ સંસ્થાના ટ્રસ્ટી વિગેરેએ ધ્યાન રાખવું કે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ પણામાં રહેલ જીવ સર્વ પ્રકારની ધાર્મિક ક્રિયાના અનુમોદનવાળે અને તેની પ્રાપ્તિની ઇચ્છાવાળો જ હોવો જોઈએ. અને એ હાય તેમજ તે અવિરતિસમ્યદૃષ્ટિને ધર્મી તરીકે ગણવામાં આવે છે. અર્થાત જેને પાપના અંશની કે સર્વ પાપની વિરતિ કઈ દિવસ પણ અરૂચિકર હોય નહિ, પણ તેને પરમ સાધ્ય અને કર્તવ્ય તરીકે જ માને તેજ જીવ અવિરતિસમ્યગ્દષ્ટિપણામાં છે એમ કહી શકાય. વળી તે અવિરત સમ્યગ્દષ્ટિને પણ શક્તિ હોય તે જિનેશ્વર મહારાજના ધર્મમાં પ્રવર્તેલા એવા ગુરુમહારાજ તથા ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરની ભક્તિ અને સેવાપૂજા નિયમ હેજ જોઈએ એમ
ભગવાન હરિભસૂરિજી શ્રીપંચાકસત્રમાં સ્પષ્ટ શબ્દોમાં Shree Sudharmaswami Gyanbhandamararagyanbhandar.com