________________
વાત
૧૬૫
વિરતિદિ કરવાને ઉપદેશ કરનારા શ્રીધમ દાસણ તથા શ્રીહરિભદ્રસૂરિજી સરખા મહાપુરુષ શાસ્ત્રવિરૂદ્ધ ઉપદેશ આપનારા કરે, એટલુંજ નહિ, પશુ ચાર પ્રકારના પોષવામાં આવતા એવા ઉપવાસ (અનશન), બ્રહ્મચર્ય'નુ' પાલન, શરીરના મસ્કારાતા ત્યાગ અને સાંસારિક ખેતી, પશુપાલન કે વેપારાદિ ક્રિયાના પરિહાર એ ચારમાંથી એક ચારે જે અષ્ટમીમાદિ ચાર તિથિ સિવાયની અન્ય તિથિગ્મામાં કરવામાં આવે તો તે સૂત્રથી વિરૂદ્ધ હાઇ પાપબંધનું કારણુ હોવું જોઇએ, અને આ ઉપર જણાવેલા દેજે! કાઇપણ જૈતમતાનુસારી જીવ માનવાને તૈયાર થાયજ નહિ. કદાચ કહેવામાં આવે કે શ્રીગડાંસૂત્રની છત તથા શ્રાવક્રપ્રજ્ઞપ્તિ અને પચાશકઆદિ શાસ્ત્રોની વૃત્તિમાં પૌષધને પ્રતિનિયત દિવસનુંજ અનુષ્ઠાન છે, પણ પ્રતિ દિવસનું અનુષ્ઠાન નથી એમ સ્પષ્ટ અક્ષરામાં કહ્યું છે, તેથી એમ માનવું ચેાગ્ય છે કે અષ્ટમીઞાદિ નિધિએજ ઉપવાસ (અનશન) આદિ પાપો કરવા જોઇએ, અને તે તિથિએ એજ તે તપસ્યા વિગેરે કરાય તે વિધિયુકત કહેવાય, પણ તે સિવાયની
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com