________________
૧૬૪
તપ અને
ઉડી જાય છે એમ સમજવુંજ નહિ. શાસ્ત્રામાં જેમ નક્ષત્રાને અંગે ચારિત્રની વૃદ્ધિ કરવાવાળાં નક્ષત્રા જુદાં જણાવ્યાં છે, તેમ અહી' તિથિને અંગે ચારિત્રની વૃદ્ધિ કરવાવાળી અષ્ટમીઆદિ તિથિએ ડ્રાય અને તેથીજ તેનું વર્જીન સૂત્રકારોએ ચારિત્રની પ્રાપ્તિની મુખ્યતાને ઉદ્દેશીને આરાધના જણાવી હાય અને જ્ઞાન તથા દર્શનની આરાધનાવાળી બીજઆદિ તિથિઓ દ્વાય છતાં પણ જણાવી ન ઢાયા તે યુકિત બહાર છે એમ તેા કહી શકાયજ નહિ, કેમકે અષ્ટમીદિ તિથિઓને અંગે કહેલા પાષધને આપણે વિધિસૂત્ર તરીકેજ માની શકીએ, કાપણ પ્રકારે તે અષ્ટમીદિના પૌષધ સંબંધી કરેલા વિધાનને નિયમસૂત્ર તરીકે તે માની શકીએજ નહિં, કેમકે જો તે અષ્ટમી આદિની તિથિને અંગે કરેલા પૌષધવિધાનને નિયમસૂત્ર તરીકે માનીએ તે। તે અષ્ટમીઆદિ ચારિત્રતિથિએ સિવાય સાંવત્સરિક અને અડ્ડાઇએની તિથિઓમાં ઉપવાસ (અનશન) આદિ ઔષધેાતું કરવું એ અવિવિધરૂપ થાય,,
અને તેથીજ તે સાંવત્સરિક અને અઠ્ઠાઇઓમાં તપ અને
Shree Sudharmaswami Gyanbhandawwwmarar@gyanbhandar.com