________________
૧૫
તપ અને
એકલા ઉપવાસે ન હોય અગર જે તપ ત્રિલેકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજને અંગે તેમના શાસનમાં નિયમિત પ્રવૃત્તિવાળું ન હોય તેવાં તપોને શાસ્ત્રકારો પ્રકીર્ણ તપ તરીકે જણાવે છે, અર્થાત શાના વચન મુજબ કેવળ અનશનાદિક તપ ભિન્નભિન્ન જ હોવું જોઈએ, પણ તેઓની મિત્રતા ન હેવી જોઈએ, અગર તિથિઆદિ આલંબન આશ્રાને ન હેવું જોઇએ એમ માને તે પણ શાસ્ત્રના અડાનપણાનેજ સુચવે છે. ભગવાન હરિભદ્રસિરિઝ શ્રી પંચાશકછ નામના શાસ્ત્રમાં એટલાજ માટે બાર પ્રકારના તપ કરતાં પ્રકીર્ણક નામનું તપ જુદું જણાવે છે, અને તે ભગવાન હરિભદ્રસૂરિજી તે પ્રકીર્ણ નામના તપને પિતાની ક૯પનાથી ન જણાવતાં તેઓશ્રી કરતાં પણ પ્રાચીન કાળના શાસ્ત્રોમાં તેનું વર્ણન અને પ્રાચીનકાળના મહાપુરુથી તેની પ્રવૃત્તિ ચાલે છે એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, તે આ તિથિ વિગેરેનાં તપ પ્રકીર્ણ તપ નામના ભેદ તરીકે ગણાય
તો તેમાં કોઈપણ જાતની અગ્રણી કે સ્વમતિપ્રવૃત્તિ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com