________________
૧૬
આ નીચે જૈનક્રામના તથા જૈનયુનિયનના સેકડા જૈનબંધુઓએ શુભચિંતક તરીકે સહી કરીને શેડ સાહેબની જાહેર સેવા બદલ તેમને માનપત્ર એનાયત કરવાાં આવેલ હતું.
એમનું શીયલ અને અનુકરણીય ક્રિયારૂચિ પણ
સંતાન નહિ હાવા છતાં લગભગ ૪પ વતી ઉંમરે ચતુર્થ વ્રત ઉચ્ચરેલ છે. એમના 'પત્ની ઉજમબહેન પણ શ્રદ્ધાળુ, ધર્મિષ્ઠ, સુશીલ અને સેવાપરાયણું છે એટલે કે આ દંપતિના યેમજ શુભકર છે, તે તેથી ધમમાં વિશેષ પ્રવૃત્ત થઇ શકે છે. આવા ધમ પ્રેમી યુગલ સ`સારમાં વિરલજ હૈાય છે. પેપટલાલ શેડ બર વ્રતધારી શ્રાવક છે. દરેક ક્રિયા (છ આવશ્યક) વિગેરે નિત્ય નિયમ પૂર્વક કરે છે. તેઓશ્રી પ્રભુપૂજામાં ઘણા ઉજમાલ છે. એમની સંગાથે પુખ્તમાં જોડાવું એ એક જીવનને આહ્લદ માણવા જેવું છે. આચામ્ય તપ ઉપર એમને અયલ શ્રદ્ધા છે. દર વખતે તે આંબિલની ભેળી ત્રણે ભાગે એકશ્વાનથી કરે છે, અને વિધિ વિધાનપુર્વક સ્નાત્રપૂજા, અષ્ટપ્રારીપૂ, દેવવદન, ગુરુ ́વન,
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com