________________
૧૪
सेवाधर्मो परमगहनो योगिनामप्यगम्यः। સેવાધર્મ એ મહાન ગીઓને પણ અગમ્ય એ પરમ ગહન ધર્મ છે.
શ્રીયુત શેઠ પોપટલાલભાઇની સેવાથી ખુશી થઈને અત્રેની જામનગરની જનપ્રજા તરફથી તેમને આપવામાં આવેલા. અભિનંદન અને ટૂંક સાર:
ભયંકર બિમારીના સમયમાં દુઃખી, રોગી અને મરણના ભયથી આકુળવ્યાકુલ થયેલા વધમી બંધુઓને દવાઓ આપવી, જોઇતાં સાધને પૂરાં પાડવાં અને હરેક રીતે તેઓને આશ્વાસન આપવું એના જેવું બીજું ઉત્તમ અને પરોપકારી કાર્ય કર્યું હોઈ શકે તેમ છે? અમે ચોક્કસ
માનીએ છીએ કે આપે આવું ઉત્તમ કાર્ય કરીને ખરેખર • અપૂર્વ પુણ્ય ઉપાર્જન કરેલ છે, અને તે બદલ જેનેકામના અને જેનયુનિયનના સેંકડ સભ્યોની સહીથી અભિનંદન પ્રત્ર આપશ્રીને આપવામાં આવેલ છે.
પોપટલાલ શેઠને સમાન ભાવ આત્મબંધુ! જૈનસમાજમાં એકતાની, પ્રેમની, સંપની આવશ્યક્તા છે, એવા પિકારો કરનારા ઘણા જોવામાં
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com