________________
તપ અને
ઇયિની આસક્તિ અને પુષ્ટિને જિતી શકે છે, તેઓ જ શેષ સર્વ ચક્ષુઆદિ ઇદ્રિયોની આસકિત અને પુષ્ટિને જિતી શકે છે, કેમકે રસના ઇંદ્રિય દ્વારા થત આહાર એજ શ્રોત્રાદિક સર્વ ઇદ્રિયોનુ પિષણ કરે છે. અર્થાત જે મનુષ્ય રસના ઉપર કાબુ મેળવે છે, તે મનુષ્ય શેષ ઇકિય ઉપર પણ કાબુ સહેજે મેળવી શકે છે. તવદષ્ટિથી વિચારીએ તે જે મનુષ્ય ત્રાદિ ઇક્રિયાનું દમન કર્તવ્ય તરીકે ગણે, તેજ મનુષ્ય રસના ઈદ્રિયના દમનરૂપી તપને આદરી શકે છે, એટલે એમ કહીએ તો ચાલે કે તપસ્યા કરવા દ્વારા તેજ મનુષ્ય રસના ઈદ્રિયને જિતી શકે કે જેને સર્વ ઈદ્રિયનું દમન કરવું ઇષ્ટ હેાય. એ પણ જગતમાં અનુભવસિદ્ધ છે કે ચક્ષુ, શ્રોત્રાદિ દરેક ઈક્રિયાનું પિષણ રસના ઈદ્રિયદ્વારાએ જ થાય છે, અને તેથી રસના ઈદ્રિયને જિતવી તેજ સર્વ ઇકિને જિતવારૂપ છે, અને તેથીજ શાસ્ત્રકારોએ રસના ઇદ્રિયને જિતવી મુશ્કેલ કહેલી છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું કે શ્રોત્રાદિ ઇકિની ગીતાદિમાં થએલી
આસક્તિ તેને ઇષ્ટ ગીતાદિક ન મળે તે એકલા Shree Sudharmaswami Gyanbhandavmarærágyanbhandar.com