________________
ઉછાપન
બાહુબલજી આદિ મહામુનિઓ, યવતીની ઋદ્ધિને પણ પાપના પાટલા તરીકે ગણી તેનો પરિહાર કરવાને પ્રવજયા લેવા ઉત્સુક થએલી સુંદરી આદિ મહાસતી અન્ય ધર્મમાં જન્મ લીધા છે. તેમજ અન્ય ધર્મના સરકારથી અન્ય ધર્મની પરાજકપની દીક્ષા અંગીકાર કરી, છનાં પૂજય શ્રમણ ભગવાન મહાવીર મહારાજની છત્રછાયા તળે જેમાં શ્રમણ નિગ્રંથોની પ્રજ્યા અંગીકાર કરી એવા રકંધકઆદિ મહષિઓ, લાખ વર્ષ જેવી લાંબી મુદત સુધી ડિતપણે મા ખમણ મા ખમણની તપવી કરનાર નંદન મારાદિ ભાવિ તીર્થ કરનારા જેવા લાગે એ આ તપરૂપી મહાગુણની આરાધના કેટલી બધી કરી છે કે જે જૈનના એક બચ્ચાથી પણ અજાણ નથી, તે એ બધા પરમપૂજા મહાત્માઓને આ માન અધ્યાત્મવાદીઓ અજ્ઞાન કિયાવાળા કહેતાં શરમાતા નથી એ ખરેખર ભયંકર છે. જ્ઞાનીને તપની જરૂર
જળી કેટલાંક તપસ્યાને અજ્ઞાન ક્રિયા તરીકે નહિ કહે જ્ઞાની પુસ્થાને તપની જરૂર નથી એમ Shree Sudharmaswami Gyanbhandarumaræragyan bhandar.com