________________
ઉદ્યાપન
99
જરૂર છે કે અન્ય આત્મા સંબંધી તેઓને એવું કહ્યું નાન થયું કે જેથી તે તપસ્યાને આદરનાર મહાનુભાવો ભવચક્રમાં ભ્રમણ કરાવનાર એવા કર્મકટકના પંજરને તેડવા માંગતા નથી કે માનતા નથી, કેમકે શાસ્ત્રકારો તે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે સંસારચક્રમાં પબિમણ કરાવનાર બીજું કોઈ નથી પણ કર્મ જ છે, અને તે કમને ય કરવા માટે શાસ્ત્રમાં કહેલી જે કોઈ પ્રવૃત્તિ થાય તેને નાયુત કિયા ગણવી. અન્ય આત્માઓ કર્મક્ષયને માટે તપસ્યા નથી કરતા, અને તેથી તે અજ્ઞાન કિયાજ છે એમ કહેવાની તાકાત તેઓ જ સત્ય રીતિએ ધારણ કરી શકે કે તેઓ અન્ય આત્મામાં રહેલા પરિણામને એટલે અન્ય જવાની ચિત્તવૃત્તિને જ્ઞાનથી જાણી શકતા હોય અને તેવો બીજાની ચિત્તવૃત્તિના જ્ઞાનને જાણવાનો સંભવ તો કાંઈક અંશે પણ તપને આદરનારા જીવમાંજ હાય શ્રી નંદીસૂત્રકાર વિવાચકગણિ ક્ષમાશમણજી પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે અને સગવે છે કે અવધ આદિજ્ઞાનો કે જે પરચિત્તની વૃત્તિને
જણાવનારી છે, તે દેશ કે સર્વથી વિરતિરૂપ ચારિત્રને Shree Sudharmaswami Gyanbhandarubimarærágyainbhandar.com