________________
૭૨
તૂપ અને
સયેાગે ધાન્યને જન્મ ન આપે તે!પણ શ્વાસને તે સારા
પ્રમાણમાંજ જન્મ આપે છે, અને તેવી રીતે સારા પ્રમાણુમાં શ્વાસને પણ જન્મ આપનાર જમીન અને વરસાદને નિષ્ફળ ગણી શકીએ નહિ, તેવી રીતે મેક્ષપદની પ્રાપ્તિની ઇચ્છારૂપ બીજના વાવેતરના અભાવે મેાક્ષને દ્વિ આપતાં પણ જે ચારિત્ર, ત્યાગ ક ક્રિયા અનંત વખત ત્રૈવેયકને પ્રાપ્ત કરાવે છે, તે ચારિત્ર, ત્યાગ કે ક્રિયાને નિષ્ફળ ગણાવવા કે તેમ ગણાવી તેને ત્યાગ કરાવવા કોઈપણ સમજી મનુષ્ય તૈયાર થાય નહિ, એટલે કે અનંતી વખત કરેલી ક્રિયાથી મેક્ષપ્રાપ્તિ નથી થ, તેમાં તે ક્રિયાનું અયેાગ્યપણું નથી, પણ તે ક્રિયાની સાથે જોઇતુ મેાક્ષઇચ્છારૂપી કારણ નહેતું મળ્યું, તેથીજ મેાક્ષની પ્રાપ્તિ થઇ નથી, માટે સુત્ત જીવાએ તે ચારિત્ર, ત્યાગ કે ક્રિયાને પૂર્વકાળની માફક અત્યંત તીવ્ર લાગણીથી આદરમાં રાખી મેક્ષપ્રાપ્તિની ઉત્કંઠા માટે વધવાની જરૂર છે, અને શાસ્ત્રકાર મહિષએ કમાવે છે કે મેાક્ષની પ્રાપ્તિ કરવા માટેજ જે ચારિત્ર, ત્યાગ ક્રે ક્રિયા દેશ હું સવથી કરવામાં આવે તે આઠ ભવની અંદર જરૂર Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com