________________
તપ અને
ધાન્યાદિકનો પરિહાર કરવો જોઈતો નથી, અગર તે પરિહાર જરૂરી નથી અથવા ધનધાન્યાદિકનો સંગ આત્માને બાધાકારક નથી એવું જાણવા, માનવા કે પ્રરૂ પવાવાળો હાઈને મોક્ષે ગયો નથી જ નથી કે જો નહિ. આ હકીકત ધ્યાનમાં લેનારા મનુષ્યને ત્યાગ કે ક્રિયા અ૯૫ ફળવાળી છે, નિફળ છે કે બિનજરૂરી છે એવું સ્વપ્ન પણ આવવાનો સંભવ નથી. જેવી રીતે બીડમાં અનેક વર્ષો સુધી ઘેધમાર વષેલે વરસાદ અનાજના એક દાણાને પાણુ ઉત્પન્ન કરતા નથી પણ તેટલા માત્રથી તે બીડની જમીન કે વરસાદ નિરૂપયોગી છે અને તેથી દાણાની ઈચ્છાવાળાએ જમીન અને વરસાદથી બેદરકાર રહેવું એમ કહી શકાય જ નહિ, કેમકે બીડમાં જે સરસ જમીન અને પુષ્કળ વરસાદ છતાં પણ જે ધાન્યને ઉદ્ભવ થયો નથી, તે જમીન કે વરસાદ વરસવાના વાંકને લીધે નહિ, કિન્તુ તે જમીનમાં વાવેતર કરવામાં આવેલું ન હતું અને તેથી જ તે જમીન સરસ છતાં અને વરસાદ પણ પુષ્કળ છતાં પણ અનાજની
ઉત્પત્તિ થઈ નહોતી. આ વાત ધ્યાનમાં રાખીને ખેત Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com