________________
તપ અને
પરીક્ષામાં વાપરવી જોખતી મુદ્ધિના અભાવનુંજ છે એમ હરકાઇ બુદ્ધિશાળી વાચક કબૂલ કરશે.
સામાન્ય રીતે માન્યતા સ્વરૂપ જે દેવ, ગુરુ અને ધર્માંને અંગે મતનું પ્રવર્તન રહેલુ છે તેને અંગે ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે પરીક્ષાને ગાટાળા થવાથી પરિણામ આવે છે, ત્યારે દેવ અને ગુરુની પૂજા અને ભકિતરૂપે આચારમાં પ્રવૃત્તિરૂપ ધર્મમાં જ્યારે પરીક્ષાના ગાઢાળા થાય ત્યારે તે આચારાદિ વસ્તુ અનુકરણીય હાવાને લીધે સગાસબંધી અને સતતિના લેકામાં ગોટાળા ચલાવે તેમાં નવાઈ શી? વર્તમાનના અધ્યાત્મી
ક્રેટલીક વખત આચાર અને ધર્મને આચરનાર મનુષ્ય પેાતાની કે ખીજાની તરફથી ચએલા પરીક્ષાના ગાટાળાને અંગે મેાક્ષના સાધન અને ધર્મથી ચિત થાય છે, ત્યારે કેટલીક વખત કેટલાક લેાકેા દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા કરવામાં નિપુણ હાઇ સત્ય દેવ, ગુરૂ, ધર્મ'ને જાણી શકે છે, પણ કેટલાકો ક્રોધાદિકને
લીધે કે કેટલાકો સ‘શયાદિકને લીધે માગ ઉપર ટકી
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com