________________
ઉદ્યાપન
૪
દેશથી કે સર્વથી બ્રહ્મચર્યને સ્વીકાર કર્યો. તેવી રીતે અહીં પણ અનાદિકાલથી સતતપણે ચાલેલી આહારઅભિલાષાને અંગે શ્રોતાને ઉપદેશ સાંભળવા પૂર્વે આકારા, દિકનું ગ્રહણ આનંદરૂપ લાગતું હોય અને તે આહારદિક ત્યાગ કરતો લાગતો હોય, અને તે શ્રાતાજીવને કર્મયા સાધનમાં જોડવા અને કર્મ બંધનના સાધનમાંથી બચાવારૂપ અનુચબુએ ઉપદેશ આપનારા ઉપદેશકે તે આહારદિકને ત્યાગ જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મોના ક્ષયનું સાધન છે, અને એ આહારાદિકનો ઉપભોગ મોહનીયના ઉદયવાળા દરેક જીવને ઈદ્રિયના વિકારો કરવઠારાએ બહુલતાએ આઠે કર્મ બાંધવાનું સાધન છે એમ શાસ્ત્ર અને યુક્તિદ્વારા સમજાવ્યું હોય અને તેથી તે શાતા આહારાદિકના ત્યાગરૂપ તપને સ્વીકાર કરે તેમાં ક્ષાપશમિક ભાવ માનવામાં કોઈપણ જાતની અડચણ નથી. તપનું લાયોપથમિકપણું
જેવી રીતે જૈનદર્શનમાં કેટલાક પુદ્ગલાનંદી છે તપના ઉપદેશને ક આદરને અંતરાયના સંબંધવાળો Shree Sudharmaswami Gyanbhandarkimarærsgyanbhandar.com