________________
२२
તપ અને
જ્ઞાનાવરણીયઆદિ કર્મોનો ક્ષય કરી આત્માને નિર્જરાથી જોડે જ છે, પણ આ તપપદાર્થથી જ્ઞાનાવરણીયાદિ કર્મોની જે નિર્જરા થાય છે, તે નિર્જરા કર્મના ભોગેની નિર્જરા કરતાં કઈગુણી અધિક હોય છે. વળી તપસ્યાને પ્રભાવજ એ છે કે તે પોતાની સાથે સંવરને લાવે છે, અને તેથી જ સૂત્રકારે તપના ૨ એમ કહી તપસ્યાથી નિર્જરા થવા સાથે સંવર થવાનું જણાવે છે, પણ આ તપસ્યાથી તે સંવર માત્ર આહારાદિકની ઉત્પત્તિના કારણભૂત આરંભાદિનું રોકાણ, અને આહારાદિકના ભોગની વખતે થતી ઈદ્રિયની પ્રવૃત્તિરૂપ આAવાનું રોકાણ એટલા માત્રથી જ ચરિતાર્થ થાય છે, પણ આત્માને સતતપણે વળગતાં અવિરતિનાં કર્મોને રોકવા માટે કરવી જોઈતી વિરતિ કે જેને સંયમ કહેવામાં આવે છે, તે સંયમ પૃથપણે જણાવતાં મૃતકેવલી ભગવાન સ્પષ્ટપણે જણાવે છે કે આત્માને આવતાં કર્મોથી બચાવનાર જે કંઈપણ હેય તો તે સંયમજ છે, અને પ્રકાશક એવું જ્ઞાન, શોધક એ ત૫ અને
આત્માનો બચાવ કરનાર એવો સંજમ એ ત્રણેને સરખી Shree Sudharmaswami Gyanbhandarlimarærágyanbhandar.com