________________
તપ અને સાબુની જરૂર હાય, પણ નિ`ળ કાડાવાળાને કે નિમળ વઅવાળાને તે દીવેલ કે સાબુની મહેનત નકામીજ છે. દીવેલ કે સાબુ તત્ત્વદષ્ટિએ તે પેટ કે વસ્ત્રમાંથી કાઢવા વાયકજ છે, તેમ પ્રશસ્તરામ અને પ્રશતદ્વેષ પણ તત્ત્વદ્રષ્ટિએ તે આત્મામાંથી દૂર કરવા લાયકજ છે, અને તેથી સર્વ શાસ્ત્રકારોએ કાઇ પણ જાતના કાર્યરૂપી મેહુનીયના ઉદય હાય ત્યાં સુધી સાંપરાયિક ક્રમ'ના અધ કે ઉદ્દય માનેલેા છે. આ બધા ઉપરથી મિથ્યાત્વ અને અવિરતપણાની માફક કષાયનું પણ તદ્રષ્ટિએ છાંડવાલાયકપણું હાઇ, દ્રાદશાંગી શાસ્ત્રોમાં કષાયે સંબંધી તથા તેના ફળરૂપ કર્મો સંબંધી જે જે નિરૂપણુ છે તે સર્વ અન્ય જીવાને તે તે કષાયાદિકને છાંડવા માટેજ ઉપર્યુકત થવાને અંગે છે. જગતમાં શત્રુરાજ્યની બારીકમાં બારીક હીલચાલ રક્ષણની રજવાળા હલ્લાને રોકનાર કટકે જાણવાની અને તપાસવાની છે, તેવી રીતે મુમુક્ષુ જીવાએ કષાય અને ક્રમની હીલચાલ તે સર્વથા દાખી દેવા માટે બરાબર જાણુવા,અને તપાસવાની છે, અને તેટલાજ માટે શાસ્ત્રોએ સ્થાને સ્થાને કર્યું અને કષાયનુ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com