________________
તપ અને
તરીકે ગણાવી છે, અને આચાર્ય શ્રીદેવગુપ્તસૂરિ વિગેરેએ તેને મિથ્યાત્વનો ગુણ કેમિથ્યાત્વગુણસ્થાનક તરીકે જાણેવેલ છે, છતાં તે ગુણ અને ગુણસ્થાનકપણું મિથ્યાત્વની મંદતા અને દેવ, ગુરુ, ધર્મની બુદ્ધિએ મેક્ષને માટે કરાતી કુદેવ, કુગુ, કુધર્મની આરાધનાની અપેક્ષાએ વર્ણવેલું છે, અર્થાત્ મિથ્યાત્વ પિતાના સ્વરૂપે કરીને કોઈ પ્રકારે ગુણરૂપે ગણવામાં આવ્યું નથી, તેવી જ રીતે અવિરતિવાળા શ્રદ્ધાળુઓને અંગે તીર્થંકરનામગોત્રને બંધ ઉત્કૃષ્ટ ગણેલો હેઈ, તે ઉત્કૃષ્ટ તીર્થંકરનામગોત્રના કારણ તરીકે અવિરતિપણાને કોઈ સારૂં ગણવા માગે છે તે કોઈપણ પ્રકારે યોગ્ય નથી કેમકે તે ઉત્કૃષ્ટ તીર્થ કરનામગાત્રો બંધ અવિરતિપણાની અપેક્ષાએ થતો નથી, પણ લાપશમિકાદિ સ્વભાવવાળી સમદષ્ટિપણની પરિણતિથી શ્રીજિનેશ્વર મહારાજાદિકની ભક્તિ આદિ દ્વારા થતી લાપશમિકઆદિ સ્વરૂપ આરાધનાથી જ થાય છે, અર્થાત્ તે તીર્થકરનામકર્મના બંધરૂપી ગુણ અવિરતિપણાને નથી, પણ તે ક્ષાયિકાદિ સમ્યગૃષ્ટિનોજ
ગુણ છે, અને તેથી તે અવિરતિપણે તો સર્વથા છાંડવા Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com