________________
વસુધૈવ કુટુમ્બકમ્
ભગીરથ મહેતા
મે ધારી લીધું કે હવે ગાડી નહી મળે. દેોટ મૂકીને જાણે તેય કાઈ હિસાબે હું લેાકલમાં ચડી શકું તેમ હતું જ નહિ.
ટિક્તિ દ્ધાળુ, તેને ચેક કરાવું અને પૂત્ર ચઢુ એટલે વખત ગાડી ઊભી રહે તે બને નહિ અને ટિકિટ સિવાય તા પ્લેટફોર્મ ઉપર પગ પણુ ન મૂકી શકાય !
છતાંય, મેટીની શે ' જોવા જતાં લેકોને જેટલી ઉતાવળ હોય અને આંખ સામેથી આમ ગાડી જતી જોવા છતાંય મનમાં ગાડી મળવાની આશા રહે તેવી મને આશા હતી. થોડાક વખત થયા ને મે' સીગ્નલ પડતું જોયું સ ખલાસ ! આ વીસલ વાગી ને ગાડી ઊપડી. • ટિકિટ-ઓફીસની બારીમાં ચાર આનામાં હું ખખડયા.
.
ત્યાં ખરેજ ગાડી સ્ટેશનેથી ઊપડી; લાલ તે લીલા બત્તીઓ દેખાઈ. લીલા વાટાએ કવા માંડયા અને ગાડી ચાલી.
ટિકિટ હાથમાં લને મેં કરી ગાડી તરફ જોયું.
·
અરે, આ શું ? ગાડી મળશે જ.' ખેલતાં ખેલતાં પાટા ઓળંગીને હું જવા લાગ્યા. અચાનક અરધી સ્ટેશનની અંદર અને અરધી બહાર ઊભેલી ગાડી દેખાઈ, પણુ ‘ કદાચ ગાડી મળી જાય એવી તમન્નામાં ગાડી મળી ગઈ ત્યાં સુધી મેં તેના ઊભા રહેવા વિષે વિચાર સુદ્ધાં પણ્ ન કર્યો.
હજી હું સારી એવી બેઠક શેાધતા ડખામાં આમ તેમ ફરતે હતા ત્યાં કેકે પૂછ્યું, ‘ હજુ સીગ્નલ નથી પડયું ?
મને
સીગ્નલ પડેલુ તા મેં જોયેલું જ. પણ ગાડી ઊભી રહેવાનુ કારણુ તે શિવાય ખીજું નજ હોઇ શકે એમ ધારી મેં મારા ભ્રમ દૂર કરતાં કહ્યું, · એજ તો વાંધો છે તે. ’
પણ ધણા વખત થયા છતાં ગાડી ન ઊપડી. મારી ''તેજારી વધી. મારી પાસે લીધેલી સારી જગા મૂકીને હું બારણા પાસે આવ્યા. દૂર કેટલાક લેકેવું મેં ટાળુ જ્ઞેયુ અને હુ કૂદકા મારી પ્લેટફામ ઉપર ઊતયાઁ.
અમારા ડબાની બાજુના ડબા પાસે ઊભેલુ. ટોળુ બહુજ શૂરવીર હતું, તેમાં મે... પ્રવેશવાતા યત્ન કર્યાં. પણ એની શૂરવીરતાએ મને મારા કાર્ય માં સળ થવા ન દીધો.
બીજી વખત મેં તેમાં જવા પ્રયત્ન કર્યાં. ટાળાની શૂરવીરતા સાથે રહેલી તેની ઉદારતાને લીધે આ વખતે તે હું અંદર જઈ શકયા. ત્યાં
'
હું સાક્ષી છું.' ‘હું સાક્ષી છું.' ' હું સાક્ષી છું.' એજ વાકયા ખેાલાતાં હતાં.
અંદર હજી . પ્રવેશ્યા ન હતા ત્યાંજ મેં દૂરથી સાંભળ્યું:
.
શાંત પડેા, શાંત પડેા.’ વડીલ જેવી લાગતી કોઇ વ્યક્તિએ કહ્યું.
• મારી સામે એણે ચાકુના ધા કરવા માંડયા ' તા.’ એક ખેલ્યા.
"
મને એણે ઢાંસા માર્યાં હતા.'
બીજો મેલ્યા.
'
મારે એણે હાથ પકડયા હતા.'
ત્રીજો ખેલ્યા.
‘ તમે શા માટે ડરી છે ? ગા સાહેબ એને ખરાખર ઠેકાણે લાવશે. એ જરા પીધેલા છે.' પેલી વડીલ જેવી વ્યકિત ફરીથી મેલી અને ગા સામે જોવા લાગી.
ન
ઘણા વખતથી આ પ્રસ’ગ આટાપાઈ જતા ન હતા એવું મને કેટલીક વાતચીતો ઉપરથી અનુમાન કરવાનું કારણુ મળ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com