________________
વિષ્ટિ
[ ગતાંક પૃ. ૩૮૯ થી ચાલુ }
રૂદ્રસેન : મગધપતિ ! રામગુપ્ત : સુરાષ્ટ્રપતિ ! મારે તે વિષ્ટિ માન્ય છે, રૂદ્રસેન : તમને માન્ય હોય કે ન હોય, પશુ મારે માન્ય નથી. રામગુપ્ત : ( વિદ્વળ-મિ હૃદયે ) માન્ય નથી ? ત્યારે ?
સેન : આવતીકાલે કતલ થશે. આ સર્વે મારા યુદ્ધકેદીઓ છે.
પુષ્કર ચંદરવાકર
રામગુપ્ત : રૂદ્રસેન ! મહારાજ ! સુરાષ્ટ્રપતિ ! ચંદ્રગુપ્ત તમને સોંપુ છું. તેને વધ કરશો તો યુદ્ધપ્રિય એક આછા થશે. સેનાપતિ સ્થાપોા તેા યુધ્ધો જીતી સુરાષ્ટ્રના ડંકા વગાડશે. ઉદાન મહાઅમાત્ય તમને આપું. તે સલાહકાર તરીકે રહેશે. હરિષેણુ આપનાં પ્રશસ્તિ-કાવ્યા લખશે. તે... રૂદ્રસેન : મહાદેવી તમને સોંપું. ખાલી નાખા !
રામગુપ્ત : એ સર્વે વિષપુત્રાની કતલ કરશે તેા આપેઆપ શાંતિ થશે. હું તો કદી શસ્ત્રને અડકતા જ નથી.
રૂદ્રસેન : શાંતિ ? ( ખડખડાટ હસે છે. ) શાંતિની મૂર્તિ આ રહી.
(મહાદેવી તરફ આંગળી ચીંધે છે, મહાદેવીની માંખમાં વિજળીના ચમકારા, મહિષાસુરમહિનાનુ` તેજ દેખાય છે, ચંદ્રગુપ્ત પગ પછાડી પોતાના જ હાથ પર બચકું ભરે છે, )
ઉન્દાન : પ્રભા ! આ આંખાને ચેતનવંતી કયાં રાખી ?
ચંદ્રગુપ્ત : ધૃતરાષ્ટ્ર ! મગધની મહાદેવી સામે આંગળી ચીંધનારનું મસ્તક શિર પર નથી રહેતુ.
રૂદ્રસેન : અત્યારે તેા રહ્યું. ( માથે હાથ મૂકે છે. ) કાલે સવારે જોઇશું કે કેતુ મસ્તક શિર પર નથી.
રામગુપ્ત : ( ચંદ્રગુપ્ત પ્રત્યે) પાછી તારી લવારી ચાલી. વૈદ્યરાજને તેડાવીને મૂંગા રહેવા માટેનુ' ઓષધ જ તને આપવું પડશે, કેમકે વડીલનુ' ય તું હવે માનવા તૈયાર નથી. ( રૂદ્રસેન પ્રત્યે ) મહારાજ, તે તા હજી નવાવન જુવાન છે. તે વિષ્ટિની વાતેામાં શુ' સમજે ? તેણે કેટલીક વિષ્ટિ કરી હાય ! રાજનીતિમાં તે અજ્ઞાન હૈાય એ સ્વાભાવિક જ છે. તે તેમાં નિપૂણુ નથી તે આપ જાણા છે છતાં ય તેની સાથે આપ શા માટે જીભાજોડી કરી છે ? ખેલા, આપે કરેલ વિષ્ટિ મારે માર્ છે.
રૂદ્રસેન : હુ· કબૂલ નથી.
રામગુપ્ત : ( ધીમેથી ) શુભ કાર્યને સો વિઘ્ન ! ( દ્રસેન પ્રત્યે ) ત્યારે આપ શું ઈચ્છો છો ?
રૂદ્રસેન : એક જ વસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com