________________
ત્રણ રૂપિયાની કિંમતનું વિવિધ હુન્નરેથી ભરપુર
પુસ્તક મફત ભેટ મેળવો! નફાકારક હુન્નરે” ભાગ ત્રીજામાં છાપવા માટે લેખો અને પ્રયોગ લખી મેકલે.
વેપાર, રોજગાર, કારીગરી અને સ્વાશ્રયના પૈસા કમાવાની નજરે વ્યવહારૂ લેખે.
હુન્નર, ઉદ્યોગ, વેપાર, વૈદક અને ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ બનાવવાની સાચી માહિતીના પ્રમાણસર પ્રગો.
ફળઝાડ, કિંમતી ઝાડો અને પાકના વાવેતર વિષે ઉપજ ખર્ચના આંકડાઓ સાથે અનુભવસિદ્ધ લેખો.
કિમતી, ઉપયોગી અને ગુણકારી વનસ્પિતિઓનાં તેલ, અત્તર, અર્ક, સત્વ, સરકા, સુકવણી, શરબત, મુરબ્બા, ચટણી, અથાણાં વિગેરે ઉપયોગી વસ્તુઓ બનાવવાની સાચી માહિતીના પ્રમાણસર વિગતવાર લેખ.
શેડી કિંમતનાં નાનાં હાથમંત્રોથી ચાલતા ઉદ્યોગની જાણવાજોગ સંપૂર્ણ માહિતી.
તમોએ લખી મોકલેલ એક પણ લેખ કે પ્રયોગ આ પુસ્તકમાં છપાશે તે તેની એક નલ તમને ઘેર બેઠાં મફત ભેટ મળશે. વધુ નકલ જોઈતી હશે તો પણ કિંમતે વેચાતી મળશે. ટપાલ ખર્ચ જુદું.
તે ઉપરાંત તે લેખકને આ પુસ્તકમાં ટૂંકી જાહેરખબર છપાવવી હશે તો મફત ૫ાશે!
આ પુસ્તકમાં તમારી જાહેરખબર છપાવી વેપાર વધારે. વ્યવસ્થાપક શ્રી લક્ષ્મી પુસ્તકમાળા, પાસ્ટ સીનુગર, (અંજાર-કચ્છ) આંખના દાક્તર બહુ ત્યારે ચશ્માને નંબર કાઢી આપશે
પણ પછી તમે શું કરશે? (૧) બિલ, ફલીન્ટ, ક્રાઉન ક્રીસ્ટલ દુકસ, બ્લ, સ્મોક, એક્ટીન, કલેરાફીલ, યુઝલ, અંબર, * પંકટાલ, ઉરે, ઉમ્ફાલ, કુકઝાઈટ, વીકસ, ક ફાયદાકારક? (૨) એવલ, રાઉન્ડ, ૩૬, ૪૦, ૪ર પેન્ટસ (લગ, નીયર) કુલ, ઓકટોનલ, હેઝાર્ગનલમાં
કયો પસંદ કરવા યોગ્ય ? (૩) ફલૅટ, પેરીસ્કંપક, રીક, સીલીન્ડર, ફેરીકલ, ફેસીલીન્ડર, બાઇકલ્સ, પ્લીટ, મુન,
કર્વડ (અપર કે લેસર) સીમેન્ટેડ, ક્રીપ્ટક, ડફો, એટેચમેંટ ઈમાં કયો સગવડવાળો ? આ બધું જાણવું હોય અને ચમો ખરીદતાં છેતરાવવાની બીકમાંથી બચી જવું હોય તે
આ ખ અને ચ મા નું પુસ્તક જે અમે ત્રીસ વર્ષના અનુભવ ઉપરથી બહાર પાડયું છે તે તુરત મંગાવી લે, મુંબઈ સરકારના કેળવણી ખાતાએ લાઈબ્રેરી, પ્રાથમિક કેળવણી, ઈનામ વિગેરે માટે પણ મંજૂર કર્યું છે. પાકું પૂઠું, ૪૦ ચિત્રો, ૧૪૦ પૂછો છતાં કિંમત માત્ર ૦-૧૦-૦.
શશિકાન્ત એન્ડ કુ. : રાવપુરા : વડોદરા
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com