________________
આરોગ્ય, વ્યાયામ અને તંદુરસ્તી વિષયક સંપૂર્ણ અને સચિત્ર માહિતી સતત ૨૬ વર્ષથી આપતું માસિક
વ્યાયામ વાર્ષિક લવાજમ – હિંદમાં રૂા. ૨-૮-૦ પરદેશ શિલિંગ-૫. શરીર તંદુરસ્તી સિવાય બધું નકામું છે. શરીરને તંદુરસ્ત, નિરોગી અને સશક્ત કેવી રીતે બનાવવું અને આરોગ્ય પ્રાપ્ત કર્યા પછી તે કેવી રીતે ટકાવી રાખવું, તે વ્યાયામ વાંચવાથી પણ જાણી શકાશે.
આપના ઘરમાં, આપની લાયબ્રેરીમાં કે આપની વ્યાયામશાળામાં તેને બોલાવે તે આપને યોગ્ય અને સાચી સલાહ આપશે. વર્ષના રૂ. ૨-૮-૦ના બદલામાં, વર્ષ આખરે દાક્તરનાં બીલ માટે, ખર્ચાતી મોટી રકમને તે બચાવ કરશે.
ગમે તે માસથી તેના ગ્રાહક થઈ શકાય છે. લખે –
વ્યવસ્થાપક વ્યાયામ કાર્યાલય, મજુમુદારને વાડે, રાવપુરા, વડેદરા
‘મ
હા
ગુ
જ રા
ત”
સિંધમાં વસતા ત્રણ લાખ જેટલા ગુજરાતીઓનું સુપ્રસિદ્ધ મુખપત્ર (સાપ્તાહિક) • જેમાં સાહિત્ય, રાજકારણ, અર્થશાસ્ત્ર, શરીર કેળવણુ, બાળજગત, સ્ત્રી સંસાર–વિગેરે
જીવનને લગતા દરેક વિષયની સુંદર છણાવટ થાય છે. • જાણીતા સાહિત્યકાર શ્રી. ડુંગરશી ધરમશી સંપટ દર અઠવાડિયે યુદ્ધ પરિસ્થિતિ આબેહૂબ
રીતે વર્ણવે છે. • “જન્મભૂમિ ” અને “બહુરૂપી' શબ્દરચના હરિફાઇઓના સચોટ-ઉકેલે અને દલીલો એક
નિષ્ણાત તરફથી નિયમિત પ્રસિદ્ધ થાય છે. • “મહાગુજરાત' બુદ્ધિવર્ધક બૃહ હરિફાઈ વગર દાખલ ફીએ સુંદર ઈનામો મેળવી આપે છે. • એના દીપોત્સવી અને બીજા ખાસ અંકે એ ગુજરાતી પત્રકારિત્વને સમૃદ્ધ કર્યું છે. • વડોદરા રાજ્યનાં તમામ પુસ્તકાલયો માટે મંજુર થયેલું છે.
વાર્ષિક લવાજમ હિંદમાં રૂા. ૪ – વિદેશ શિ. ૬ • સિંધમાં જાહેર ખબર માટે અજોડ સાધન •
નમૂનાની નકલ તેમજ ભાવતાલ માટે આજે જ લખેઃ એજન્ટો ન હોય તેવા સ્થળના ન્યુઝપેપર એજન્ટોએ તુરત જ પત્રવ્યવહાર કરવો. મેનેજરઃ સિંધ ન્યુઝપેપર્સ લીમીટેડ, કેમ્પબેલ સ્ટ્રીટ-કરાંચી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com