________________
ભારતીય સન્યો અને યુદ્ધ૩૨૭ ઈ. સ. પૂ. પહેલી સદીમાં વિક્રમાદિત્યે પશ્ચિમ હિદમાં થાણાં જમાવી પડેલા શકેને જડમૂળથી ઉખેડી નાંખ્યા, ને અભિનવ ભારતીય સંવત્સરની સ્થાપના કરી તેણે માર્યોની કીર્તિને પણ ઝાંખી કરી.
તે પછી ભારતીય ઇતિહાસમાં સુવર્ણયુગ' તરીકે નામાંકિત બનેલા યુગને સર્જનાર ગુણવશી મહારથીઓઃ સમુદ્રગુપ્તની વિજયી સેનાઓએ ભારતવર્ષને એકચક્રી રાજ્ય બક્યું ને એજ સેનાના બળે તે પોતાના પિતાને તેનું ઝૂટવાઈ ગએલું સિંહાસન પાછું અપાવી શક્યા, એ યુગમાં હિંદનું સન્યબળ આખા જગતમાં અજોડ હતું.
કાજપતિ હર્ષ પાસે કેવળ હાથીઓનું જ સર્ચ ૬૦૦૦ લગભગનું હતું.
અગ્યારમી સદીના પૂર્વાદ્ધમાં ગુજરાત ને સારાષ્ટ્ર, માળવા ને તૈલંગણુ સપાદલક્ષ ને કાશી, કને જ ને કાશિમર, બંગ ને સંગાથ-હિંદના એ એકેક પ્રાંત પાસે એવાં સૈન્ય, એવી સમૃદ્ધિને એટલાં વિપુલ સાધનો હતાં કે જેની આગળ મહારાજ્યો પણ ઝાંખાં પડી જાય. એજ સદીના ઉત્તરાર્ધમાં યવનો સામે ઉત્તર–ભારતના બચાવ માટે હિંદુઓએ ખેલેલા યુદ્ધમાં ૩૦૦૦૦૦ ઘોડેસ્વાર ને ૩૦૦૦ હાથીઓ હતા. સ્વયસૈનિકેની બેહદ ભરતીથી પાયદળ તે તે સમયે અગણિત બની ગયું હતું.
સુલતાન મહમદ તઘલકનું કેવળ હયદળ જ ૯૦૦૦૦૦ની હદે પહોંચતું હતું. બાલાઘાટ પરના આક્રમણ વખતે તે પિતાની સાથે ૮૦૦૦૦૦ ઘોડેસ્વાર લઈ ગયે.
પંદરમી સદીમાં વિજયનગર રાજ્ય પાસે ૧૧૦૦૦૦૦ પાયદળ, ૧૯૦૦૦૦ ઘોડેસ્વાર ને ૧૦૦૦ હાથીનું સૈન્ય હતું. ૧૫૧૯માં કૃષ્ણદેવે જ્યારે રાયચુર પર આક્રમણ કર્યું ત્યારે તે પિતાની સાથે ૭૦૩૦૦૦ ખડા સૈનિકે, ૩૨૬૧૦ ઘોડેસ્વાર, પપ૧ હાથી ને અગણિત
સ્વયંસેવકે ને નોકર-ચાકર લઈ ગયેલું. પરદેશી પ્રવાસીઓની સેંધપોથીઓ પણ એ આંકડાઓની સચ્ચાઈની સાક્ષી પૂરે છે.
સઝાના જણાવવા પ્રમાણે ૧૫૩૪ માં એક ખંભાતના રાજા પાસે જ ૪૧૫૦૦૦ નું પાયદળ, ૧૦૦૦૦૦ ઘડેસ્વાર ને ૬૦૦ હાથી હતા.
તે પછી તે મેગલે અને રજપૂત, મેગલ અને મરાઠાઓ અને છેવટે હિંદીઓ અને પરદેશીઓ વચ્ચેના યુદ્ધોમાં લાખોનાં સૈન્ય સતત લડતાં જ રહ્યાં છે. તેમાં થયેલા સંહારને હદજ નહતી. પાણીપતના ત્રીજા યુદ્ધમાં એક જ દિવસમાં ૨૦૦૦૦૦ મરાઠાઓનો નાશ થઈ ગયેલું...ને એ રીતે ધીમે ધીમે હિંદનું સૈન્યબળ નષ્ટ કરાયું.
હિંદુ વચન
એ એક પણ પ્રસંગ નથી મળતો કે જ્યારે હિંદુ રાજાઓએ વહેતર્યા મહેમાને સરખા ચુંગી સાથેના સંબંધમાં વચનભંગ કર્યો હોય. પણ એથી ઊલટું, કહેતાં શરમ આવે છે છતાં ન્યાયને ખાતર કહેવું જોઈએ કે પર્યુગીઝે તેવી મહત્તા દાખવવામાં નિષ્ફળ નીવડયા છે. યુરોપિયને હંમેશાં એમજ માનતા આવ્યા છે કે તેમને ચોરી, લૂટફાટ ને હિંદી પ્રવાજોની કસ્તુ માટે દૈવી-હક મળેલ છે.
પ ગવને સખ જગવિખ્યાત ઈતિહાભાર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com