________________
૧૮ • સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦
વિક્રમની ૧૫ મી સદીમાં થયેલા જણાતા ગ્રંથકાર ક્ષેમંકરે મહારાષ્ટ્રભાષામય ચરિત્રના આધારે રચેલ સિંહાસનન્દ્વાત્રિંશિકા (બત્રીશ પૂતળીની વાર્તા) નામની સં. ગદ્ય-પદ્યમય કથામાં જણાવ્યું છે કે—‘ વિક્રમાદિત્યની રાજસભામાં સાહિત્યશાસ્ત્રના પારંગત કાલિદાસ વગેરે અનેક સુકવિએ પેાતાનાં ચમત્કારવાળાં નવાં નવાં કાવ્યેાવડે રાજાની સ્તુતિ કરતા વિતેાદ
કરતા હતા. ’
કવિ યરોખર, જૈન કુમારસંભવ
જૈન શ્વે. અચલગચ્છના મહેન્દ્રપ્રભસૂરિના ૩ મુખ્ય શિામાં જયશેખરસૂરિ એક સમર્થ કવિ થઈ ગયા; જેમણે પ્રોધ ચિંતામણિ, ઉપદેશ-ચિંતામણિ (વિ. સં. ૧૪૩૬), મ્મિલ–ચરિત્ર (વિ. સ, ૧૪૬૨) વગેરે અનેક છટાદાર કાવ્યા રચ્યાં છે. સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથૈ સિવાય ત્રિભુવનદીપક૧ પ્રબંધ જેવી અનેક ભાષાકૃતિયે। પણ રચી છે; તેમણે યુગાદિ દેવના પુત્ર ભરત(કુમાર) ચક્રવર્તીના સંભવરૂપ જૈનર કુમારસંભવ કાવ્ય રચી કવિ કાલિદાસના કુમારસંભવ કાવ્ય સાથે સ્પર્ધા કરી છે. તે કાવ્ય પર વિ. સં. ૧૪૮૨ માં તેમના શિષ્ય ધર્મશેખરે ટીકા રચી છે, તેમાં તેણે ગુરુની ઉપર્યુક્ત ૪ મુખ્ય કૃતિયાનું સૂચન કર્યું છે. શીલ-દૂત
બૃહત્તપાગચ્છના નાયક ભટ્ટારક રત્નસિંહરિના શિષ્ય ઉપાધ્યાય ચારિત્રસુંદર ગણ, કવિ થઇ ગયા કે જેમણે આચારે પદેશ, મહીપાલ–ચરિત, કુમારપાલ-રિત કાવ્ય વગેરે અનેક રચના કરી છે, તેમણે વિ. સં. ૧૪૮૭ (૪) માં સ્તંભતીર્થ (ખંભાત)માં મેધદૂત કાવ્યનાં પ્રત્યેક પદ્મોનાં અંતિમ ચરણાને સમસ્યારૂપ લઈ સ્થૂલભદ્રના શીલ-પ્રસંગરૂપ અભીષ્ટ વિષયમાં પાદ-પૂર્તિ કરી ૧૩૧ પદ્યોમાં શીલદૂત નામનું સમસ્યામય લલિત કાવ્ય રચ્યું હતું,૪ જેમાં પ્રાર્થના કરતી પ્રિયતમા કાશાને પ્રતિક્ષેધ આપતાં શૃંગારને વૈરાગ્ય-શાંતરસમાં અપૂર્વ છટાથી વાળ્યેા છે. જે ય. વિ. ગ્રંથમાળાદ્રારા સુપ્રસિદ્ધ થઈ ગયેલ છે.
૧ ત્રિ. દી. પ્રબંધની પ્રસ્તાવનામાં અમ્હે કવિને વિશેષ પરિચય કરાવ્યેા છે.
२ "कविचक्रधरः श्रीमान् सूरिः श्रीजयशेखरः । नापि वेधा विधातुं यस्क विश्वगणनां विभुः ॥ प्रबोधचिन्तामणिरद्भुतस्तथोपदेशचिन्तामणिरर्थपेशल: ।
व्यधायि यैर्जेनकुमारसम्भवाभिधानतः सूक्ति सुधासरोवरम् ॥"
G; ૮ ]
[બુમ્મિલ ચરિતની પ્રાંત પ્રશસ્તિમાં લૈ. 3 " श्रीमदञ्च गच्छे श्रीजयशेखरसूरयः । चस्वारस्तैर्महाप्रन्थाः कविशकैर्विनिर्मिताः ॥ प्रबन्धश्चोपदेशश्च चिन्तामणिकृतोत्तरौ । कुमारसम्भवं काव्यं चरित्रं धम्मिलस्य च ॥ " ४ " शिष्योऽमुष्याखिलबुधमुदे दक्षमुख्यस्य सूरेः
चारित्रादिर्धरणिवलये सुन्दराख्याप्रसिद्धः । चक्रे काव्यं सुललितमहो ! शीलदूताभिधानं
नन्द्यात् सार्धं जगति तदिदं स्थूलभद्रस्य की ॥
द्रङ्गे रङ्गैरतिकलतरे स्तम्भतीर्थाभिधाने
वर्षे हर्षाजलधि-भुजगाम्भोधि - चन्द्रे प्रमाणे । चक्रे काव्यं वरमिह मया स्तम्भनेशप्रसादात्
सभिः शोध्यं परहितपरैरस्त दोषैरसादात् ॥१३१॥"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com