________________
૩૦૮ સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦
પક્ષમાં ફાટફૂટ પડતી અટકાવવા લેનીને એલીનને ને તેના મુખ્ય સાથીદાર શિવને સારીસીન વિભાગની લશ્કરી ટુકડીઓના સેનાપતિ તરીકે મેકલાવી દીધી. એલીને ત્યાં પિતાના પક્ષને મજબૂત બનાવ્યું કે કેટલીક વખતે તે સરસેનાપતિ દ્રોટસ્કીની આજ્ઞાઓ વણ ઉથાપવા લાગ્યો. ટ્રોટસ્કી તેને સખ્ત સજા કરવાને સારીસીન જવાને તૈયાર થયે પણ લેનીને એલીનને સમજાવીને પાછો પાટનગર બેલાવી લીધો. સારીસીનને ટેલીને પોતાનું એવું મજબૂત થાણું બનાવેલું કે લેનીન માંદો પડતાં જ તેણે તે નગરને ટેલીનગ્રેડ નામ આપી દીધેલું.
સારીસન છોડ્યા પછી અલીન-શિવ-કેમેવ ત્રિપુટીએ યુક્રેનને પિતાનું થાણું બનાવ્યું ને પેટોગ્રેડ-સેવિયેટને પ્રમુખ ઝીને વેવ પણ એ મંડળમાં ભળ્યો. તે પછી પક્ષના એક મુખ્ય કાર્યક્ત મેલેટવે પણ એલીન-દળમાં મૂકાવ્યું ને એ રીતે એલીન પ્રબળ બનવા લાગ્યા.
આ અરસામાં પોલાંડ અને રશિયા વચ્ચે યુદ્ધ સળગ્યું. એ યુદ્ધમાં ટસ્કી ફરી ઝળકી નીકળે ને તેણે પિલીસ–સૈન્યને અપૂર્વ બહાદુરીપૂર્વક મારી હઠાવ્યું. લેનીને તેને એ વિજયી તકનો લાભ લઈ પદ્માંડના પાટનગર સુધી ધસી જવાની આજ્ઞા મોકલાવી પણ ટ્રાટસ્કીએ તેની અવગણના કરી પોલાંડ સાથે સંબંધ કરવાનો આગ્રહ કર્યો. પિલાંડના લોખંડી સરમુખત્યારે માર્શલ પીલ્સડસ્ટ્રીએ ટ્રોટસ્કીની આ આદર્શવાદી ભ્રમણને તરત જ લાભ ઉઠાવ્યો. તેણે નવેસરથી યુદ્ધ સળગાવ્યું અને તેમાં રશિયાને હાર ખાઇને કેટલાક વિસ્તાર પિલાંડને સોંપી દેવા પડ્યા. આ જ રીતે ટ્રટસ્કીના વિચિત્ર આદર્શવાદથી રશિયાને પૂર્વમાં પણ માર ખાવું પડે.
ટાટરી અને એલીન વચ્ચેના વિરોધનાં કેટલાંક મૂળ અહીં જ છૂપાયાં છે. ટ્રોટસ્કી આદર્શવાદી હતા, એલીન સમયવર્તી અને વ્યવહારૂ હતા, અને છે. ટસ્કી આખા જગતમાં બોલશેવિક ક્રાતિ ફેલાવવા માગતા હતા, એલીન તેને રશિયામાં જ મર્યાદિત રાખી રશિયાની આર્થિક સ્થિતિને સુધારવાના મતને હતિ. લેનીનને પ્રતિભાશીલ વ્યક્તિ તરીકે ટ્રોસ્કી પ્રત્યે માન હતું પણ વિચારોમાં તે સ્ટેલીનને વધુ મળતો થતો. પરિણામે એલીન ધીમે ધીમે આગળ વધતાં શેવિપક્ષને મહામંત્રી બન્યું.
આ અરસામાં સમાજવાદીઓએ લેનીન અને બીજા કેટલાક શેવિક અગ્રણીઓ પર ખૂની હુમલા કર્યા. તેમાં લેનીન ઘવાયો ને મરણપથારીએ પડયો. એ સમયે બોલશેવિક પક્ષની બારમી વાર્ષિક પરિષદને પ્રસંગ આવ્યા. તેમાં એલીને ટસ્કીને પ્રમુખપદ સ્વીકારવા કૃત્રિમ વિનંતિ કરી ને ટ્રોટસ્કીએ લેનીનની માંદગીમાં પ્રમુખ વિના જ ચલાવી લેવાનું સૂચવતાં ટેલીને પિતાના પક્ષકાર ઝીનોવેવને કામચલાઉ પ્રમુખ બનાવી દીધો. આ રીતે એલીન ટ્રોટીનું મહત્ત્વ ઘટાડવાની દરેક તકને લાભ ઉઠાવવા લાગે.
ધીમેધીમે લેનીનનું દર્દ વધતું ચાલ્યું. ભાગ્યmગે ટ્રાટસ્કી પણ એ જ અરસામાં માંદા પડે ને હવાફેર માટે તેને બહાર જવું પડયું. તે તકને લાભ લઈ એલીને પિતાનાં ચક્ર દશે દિશાએ ગોઠવી દીધાં. દાક્તરોએ જ્યારે લેનીનના જીવનની આશા છોડી દીધી ત્યારે એલીને તે સમાચાર ગોપવી રાખ્યા. ટસ્કીની તરફેણમાં લેનીને કરેલા વીલને પણ તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com