________________
૨૮ • સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦
“ દેવ, પણ એના ઉપાય અસંભવિત દેખાય છે. '
"
‘અસંભવત શબ્દનું ઉચ્ચારણ ઇંદ્રસેનના મુખમાંથી આજે પ્રથમવાર સાભળું છું.' ‘ દેવ, હું લાચાર છું. રૂદ્રદત્ત તે મારા સ્વજનેામાંના મુખ્ય છે. શું હું તેમની મુક્તિની ચેષ્ટામાં કંઇ પણ ખાકી રાખું!’
"
કરી
મિત્રગુપ્ત ઘેાડી વાર ચૂપ રહી ખેલ્યા, · જો ઇંદ્રસેન, આપણે રૂદ્રદત્ત વગર કંઈ પણ શકીએ તેમ નથી, માટે એની મુક્તિની ચેષ્ટા તે કરવી જ પડશે.' ઇંદ્રસેન ખેલ્યા, ‘હવે તે તમે ઉપાય બતાવા તે કંઈ થાય !'
* વાર્ ! ઇંદ્રસેન, કાલે તારે મયૂરગરની તળેટીમાં એક આશ્રમ માંડીને એક ઋષિના રૂપમાં રહેવાનું છે. '
‘એ માન્ય છે. દેવ, ’
‘તારે એક પ્રખર કર્મકાંડી તરીકે જાહેર થવાની ધીમી ચેષ્ટા કરવાની છે. બાકીના આદેશા તને એક ગેાવાળની મારતે મળ્યા કરશે. ’
‘ જેવી આજ્ઞા. ’
૪
પ્રતિષ્ઠાનની શેરીશેરીએ રાજમંત્રીના પદત્યાગની વાત વીજળીવેગે પ્રસરી ગઈ. જનતામાં શુક્રુપ વાત થવા લાગી.
* ભાઇ, શું રાજમાતા ગૌતમી પણ કંઈ ન ખેલ્યાં ?'
• અરે મને તે લાગે છે કે શાનાં ટાળાં પ્રતિષ્ઠાન પર ચડી આવશે. શિવ, મિત્ર, એમની કઠારતાના અનુભવ હું સૌરાષ્ટ્રમાં કરી ચૂકયા છું. ’
• મિત્રગુપ્ત આચાર્યને તા પ્રતિષ્ઠાન ધણું પ્રિય હતું, એને મૂકીને ક્રમ ચાલ્યા ગયા
"
મને કંઈ સમજણ પડતી નથી. આવા સારા મંત્રી હવે શકાને ત્યાં જરૂર જશે. न जाने कि भविष्यति । '
પ્રતિષ્ઠાનમાં નાગરિાની મૂંઝવણુના અંત દેખાતે ન હતા.
મ
‘પહેરી!’
‘શું છે?
..
ચ્છા અવાજ શાના થાય છે?'
* એ તા બંદીગૃહની દીવાલ એક માજી પડી ગઈ છે અને તેમાં થઈને બહાર પડતા વરસાદના અવાજ આવે છે.’
શું વર્ષાઋતુ શરૂ થઇ ગઈ
* હા, પશુ તેથી શું? ’
શું ! કંઈ નહીં! ફક્ત વિધાતાની વિચિત્રતાની કલ્પના કરતા હતા.'
‘શું વિચિત્રતા હમણાં દેખાઈ ?'
‘એજ કે એક વખત હું મયુરિગિરના શાસક હતા અને આજે બંદી છું.'
પ્રહરી ચૂપ રહ્યો. તેની આંખેા સામે ઉત્થાન અને પતનના ઈતિહાસ તરી આવ્યે, ઘેાડી વારે પ્રહરી ખેલ્યા, 'જુએ ભાઈ હું તમને એક ખાનગી સમાચાર કહું છું, ’
*
'શું?'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com