________________
૧૦૪. સુવાસ : જેઠ ૧૯૯૫
તે આપવામાં આવે છે ત્યારે પ્રજામાં એવા દૂષણા અને નખળાઈ એ પ્રવેશે છે, તેનું માનસ એવું પલટાઈ જાય છે કે તે સત્વ ગુમાવી નવીનતાના મેહમાં ફસાય છે; પેાતાની ગૂંચાના ઉકેલ તરીકે તે વિજેતાએની સંસ્કૃતિ અને તેમનાં સામાજિક નિયમનેાનું સ્વાભાવિક જરૂરિયાત માની અનુકરણ કરે છે. પણ ખરી રીતે એ ગૂંચે અને એ અનુકરણુ બંનેનું ઉગમસ્થાન વિજેતાઓએ યેાજેલ શિક્ષણ અને કૃત્રિમ વિરોધ કરી કરીને વિકસાવેલ પરાક્ષ પ્રચારમાં રહેલું હોય છે. જ્યારે આવાં પરિવર્તને! માટે રાજકર્તાઓને આશ્રય લેવામાં આવે છે ત્યારે પ્રજાના ધર્મ, તેના સંસ્કાર, તેની સંસ્કૃતિ, તેનાં સામાજિક નિયમને દરેક વિષય પર રાજકર્તાઓને કાબૂ આવી જાય છે; અને રાજકીય દૃષ્ટિએ ગુલામ પ્રજા સંસ્કારથી પણ ગુલામ બને છે. એ સાથેજ એને ધીમેધીમે સ્વરાજ્યના ટુકડાઓ અક્ષવામાં આવે છે: દાંત અને પંજા તૂટી ગયા પછી સિંહ પાંજરે પૂરાતાં એને જેમ સ્વતંત્રતા અક્ષવામાં આવ એમ.
તેપેાલિયને, તેના સમકાલીન આસ્ટ્રિયન શહેનશાહ ફ્રાન્સિસે અને મેકાલેએ આ નીતિ કબૂલી છે એટલુંજ નહિં, હિંદના મહાન દેશભક્ત લાલા હરદયાળે ત્રીશ વર્ષે પર ‘ મેડને રીવ્યુ ’ના એક અંકમાં ‘હિંદુ જાતિના સામાજિક વિજય ' નામના લેખમાં એનું રેખાંકન પણ કરેલું. ૨ નીતિથી મૂળ સંસ્કૃતિ અને મૂળ પ્રજા ધીમે ધીમે લુપ્ત થઈ વિજેતાઓને અનુકૂળ પ્રજા અને ગુલામ સંસ્કૃતિ વિકાસ પામતાં જાય છે. આસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા તે કેનેડાનાં દૃષ્ટાંત એ માટે માજીદ છે.
સ્વીકાર પુસ્તક : પાંખડી; કુમારનાં કાવ્યા; કલ્યાણચન્દ્રજીનું જીવનચરિત્ર.
ત્રૈમાસિકા : માનસી; ફાર્બસ ત્રૈમાસિક; દેશી રાજ્ય; જૈનસિદ્ધાન્ત ભાસ્કર; કુસુમ; માધુરીમાસિકા : શારદા; યુવક; પ્રસ્થાન; બાલમિત્ર; ખાલજીવન; બાળક; ઓ–માધ; કમર; નવરચના; એસવાલ; દીપક; જૈન સત્યપ્રકાશ; આત્માનંદ પ્રકાશ; ફારમ; ગુજરાત શાળાપત્ર; વ્યાયામ, શિક્ષણ-પત્રિકા; વૈદ્યકલ્પતરુ; ખેતીવાડી વિજ્ઞાન; કચ્છી દશા એસવાલ પ્રકાશ; આલવાડી; ગીતા; પ્રતિ; અનાવિલ જગત; ક્ષત્રિયમિત્ર; અનેકાન્ત; વિશ્વવિજ્ઞાન; ગુપ્ત સહાય; ત્યાળ.
પાક્ષિકા : એસવાલ નવયુવક; યેાતિર્ધર; દુન્દભિ.
અઠવાડિકા : પ્રજાબન્ધુ; ગુજરાતી; ગુજરાતી પંચ; જય સૈારાષ્ટ્ર; જૈન; જૈન જ્યેાતિ; સ્ત્રી શક્તિ; લાકસેવા.
સુધારા
આ અંકના પૃ. ૫૧ પર ‘સ્નેહ સ્વરૂપ’ની કવિતામાં નીચે પ્રમાણે સુધારીને વાંચવું.
અશુદ્ધ
ધૂમ
સ્ત્રોત
ચંદી
પક્તિ ૧.
૫.
૬.
29
..
..
,, ૧ર,
રાયા ?
પ્રહાર
[ પૂર્વે અને અહીં સ્વીકરાચલ પુસ્તકા કે નિયતકાલિકામાંથી બાકીનાંને પિરચય હવે પછી ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શુદ્ધ
મું
સ્રોત
ચંદ્રી
રાયા !
પ્રહાર
www.umaragyanbhandar.com