________________
૫૮ ' સુત્રાસ : જેઠ ૧૯૯૫
રહ્યા બાદ કાકાની રજા લઇ ફરી તીર્થયાત્રામાં નીકળી પડયા માર્ગમાં દામેાદરદાસ હરસાની અને કૃષ્ણદાસ મેઘન નામક એ શિષ્યા થયા. બાલક શ્રીવલ્લભ અને લગભગ સમવયસ્ક એ એ શિષ્યા આગળ તીર્થો કરતા કરતા મારવાડમાં આવ્યા. ત્યાં ઝારખંડ નામક સ્થળમાં શ્રીવલ્લભતે કાઈ અચિંત્ય દેવત વ્રજમાં ખેલાવતું હેાય તેવું થયું; એટલે શ્રીવલ્લભ વ્રજમાં જવાને નિશ્ચય કરી ઉજ્જૈનમાં આવ્યા. ત્યાં ગં. ૧૫૪૬ ના ચૈત્ર સુદ્ધ ૧ ને દિવસે ક્ષિપ્રા નદીના તટ ઉપર એક સુંદર સ્થળમાં શ્રીભાગવતનું પારાયણ કર્યું: ( આ દિવસે ત્યાંના નાત્તમ નામના બ્રાહ્મણગારને તીથંગાર તરીકે કબૂલ કર્યાનું તેવા એક ખતથી માનવામાં આવે છે. આ ખત થોડા વર્ષો પૂર્વ “શુદ્દાદ્વૈત” માસિકમાં છપાયેલું છે. ) ત્યાંથી તીર્થા કરતા કરતા તે ગાકુલ આવ્યા. એમ માનવામાં આવે છે. ક ગોવિંદઘાટ ઉપર સેં. ૧૫૪૮ ના શ્રાવણ સુદિ ૧૧ તે દિને પ્રભુ શ્રી ગાવર્ધનધરણે સાક્ષાત પ્રકટ થઇ શ્રીવલ્લભને ભક્તિમાય દીક્ષા આપી અને શિષ્ય તરીકે રવીકારી ‘ગદ્યમંત્રનું દાન કર્યું. શ્રીવલ્લભે ભેટ અને પવિત્રુ... ધરાવ્યું. ખીજે દિવસે પ્રાતઃકાળમાં પ્રભુની આજ્ઞા પ્રમાણે સૌથી પ્રથમ દામેાદરદાસ હરસાનીને અને પછી ખીજા અનેક વ્રજવાસીને શ્રીવલ્લભે શિષ્ય તરીકે સ્વીકારી “બ્રહ્મસબંધ” એ નામે સુપ્રસિદ્ધ ભક્તિમાર્ગીય દીક્ષા આપી.
તે જ થળે સદૂપાંડે નામના અન્યારના એક વ્રજવાસી બ્રાહ્મણે આવી ગિરિરાજ પર્વત ઉપર શ્રીગાવર્ધનનાથજીના પ્રાકચની હકીકત કહી. એમ કહેવાય છે કે શ્રીમાધવેંદ્રપુરી સં. ૧૫૩૫ માં કાશીથી વ્રજમાં આવેલા ત્યારે ત્યાં એક શ્રીગાપાલનું સ્વરૂપ એમણે શ્રીગિરિરાજ ઉપર એક મંદિર કરી પધરાવેલું. આ મંદિર પૂર્ણમલ નામના ક્ષત્રિયે કરાવી આપેલું એમ ગૌડિયા સંપ્રદાયવાળા માને છે. સં. ૧૫૩૮ માં તેમે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જગન્નાથજીમાં કપૂ`રચંદન લેવા ગયા અને સં. ૧૫૪૦ માં પાછા ફ્રે એ પૂર્વે જ ઉત્કલ દેશમાં રમુણા નામના સ્થળમાં પ્રભુધામવાસી થયા. શ્રીગિરિરાજમાં વ્રજવાસીએ એ ગેાપાલસ્વરૂપની સેવા કરતા હતા. શ્રીવલ્લભે જે જાતના અવાજ ઝારખંડમાં સાંભળ્યેા હતા, તેવા જ અન્યેારમાં આવી ફરી સાંભળ્યેા. તેથી તેમને ખાત્રી થઈ કે પ્રભુ અત્રે જ બિરાજે છે. સદૂપાંડે સાથે શ્રીગિરિરાજ ઉપર જઈ એ શ્રીગાપાલશ્રીંગાવર્ધનધરણનાં દર્શન કરી શ્રીવલ્લભને અત્યંત આનંદ થયેા. ત્યાં સેવાપ્રકાર યથાસ્થિત કરી એ પાછા પેાતાના વતનમાં આવ્યા. થેાડા દિવસા ત્યાં રહી સ. ૧૫૪૮ (આષાઢી) ના વૈશાખ વદ ૨ તે દિવસે શ્રીવલને સ્વતંત્ર રીતે ભારતવર્ષની પરિક્રમાના આરંભ કર્યો અને સૌથી પ્રથમ ગેાદાવરીના તીર ઉપર ઉત્કલ પ્રદેશમાં આવેલા એક ખીજા વિદ્યાનગર નામક નગરમાં ભાગવત ધર્મને પ્રચાર કરવાને માટે ગયા. ત્યાં તે વખતે રામભદ્ર નામક રાન્ન રાજ્ય કરતા હતા. તેની સભામાં વાદ થયા પછી શ્રીવલ્લભને વિજેતા તરીકે સુવર્ણાભિષેક કરવામાં આવ્યા. ( જુએ. એડછા–નરેશાના પ્રાચીન ઐતિહાસિક ગ્રંથ · પ્રતાપવંશ વર્ણન ”ને ૧૦ મા તરંગ ક્લાક ૨૫-૪૦. ) અહીંથી શ્રીજગન્નાથજી જઈ ત્યાં પ્રસાદનું માહાત્મ્ય વધારી છેક સેતુબંધરામેશ્વર સુધીનાં તીર્થોમાં ભ્રમણ કરતા કરતા અને અનેક શિષ્યા કરતા કરતા તેમ સુંદર સ્થળેામાં ભાગવત-પારાયણ કરતા કરતા વ્રજમાં આવ્યા, અને શ્રીગિરિરાજ પર આવી શ્રીગોવર્ધનધરનાં દર્શન કર્યા. સં. ૧૫૫૪ । અન્નકૂટ-ઉત્સવ ત્યાં ધામધૂમથી ઊજવી, ગૂજરાત અને કાયિાવાડમાં તીર્થપરિક્રમણ કરી, ત્યાંથી કચ્છ-સિંધ અને છેક બરિકાશ્રમ થઈ, શ્રીજગન્નાથ અને ઉત્કલના વિદ્યાનગરમાં થઈ પોતાના વતન કાંકુરમાંહુમાં ગાળ્યા. અહીં સં. ૧૫૫૪ ના વૈશાખ સુદિ ૩
જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com