________________
સંસ્થાનું ફંડ રૂ. ૨૫૦૦૦) આશરેનું છે. તેની વ્યવસ્થા કરવાને સ્થાનિક બાર ગૃહસ્થની એક કમિટી નિમવામાં આવી છે. તેના સેક્રેટરીઓ તરિકે રા. જેચંદ દયાચંદ ઝવેરી તથા રા. ભાઈચંદ નગીનચંદ ઝવેરી ચલાવે છે. આ સંસ્થા સાહિત્ય રક્ષામાં સુંદર ફળ આપશે એમ સિને આશા છે.
સાહિત્ય પ્રકાશન સંસ્થાઓ
શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકો ધાર ફન્ડ
તથા
આગમાદય સમિતિ. સ્થાપના. સને ૧૯૦૯ માં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી
સાગરાનંદ સૂરિશ્વરજીના સદુપદેશથી મુખ્ય વહીવટદાર રા. જીવણચંદ સાકરચંદ ઝવેરી.
સુરત એટલેજ દાનની જલવન્ત મૂર્તિ. સુરતી જૈને લાખ કમાઈ શકે છે અને લાખે સુમાર્ગે વાપરી શકે છે. આ પ્રજામાં જન્મતા જ ઉદારતા વસી છે. સાક્ષર શીરોમણું આગમોધ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદ સૂરિશ્વરજીએ આજ કારણે સુરતને ઉત્તમ કર્તવ્ય ક્ષેત્ર તરીકે પસંદ કર્યું અને તેઓશ્રીના સદુપદેશના અમ્બલીત પ્રવાહથી સુરત જૈન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com