________________
SO
પણ કાળચક્રના પ ́ઝમાં કાણુ નથી સપડાયું ? કાળે કરી સાહિત્ય ધન ગુમાવતાં ગયાં. તે પ્રત્યેની અભિરૂચી ઘટતી ગઈ અને બેદરકારી વધતી ગઇ. વધારામાં સમાજમાં અજ્ઞાનતા પ્રસરી. પરિણામે પાથએ અને પાનાને હાથ પણ ન અડકાડાય. ભડારાના તા માત્ર દર્શનજ થાય, તેને ઉપયેગ તે થાયજ નહિ એવી માન્યતા સમાજમાં ઘર કરી એડી. વૃધ્ધિ કરવાની તે માજીએ રહી પણ હતું તેટલુંય સાચવવાની શક્તિ ન રહી. પરિણામે જૈનેતરાએ લાખાના ખર્ચે આપણું સાહિત્ય લઈ લીધું, સાચુ કહીએ તે આપણે લુટાવ્યું. પરિણામે જે સાહિત્ય જૈનાને વાંચવા ન મલતુ તે ઈંગ્લેન્ડ અને જર્મની અદિ દેશેામાં પહેાંચ્યું અને તેનુ સશોધન થવા લાગ્યુ. સદ્ભાગ્ય માનીએ વાકભાગ્ય પણ જૈનેતરાના હાથે આપણા સાહિત્યના ઉદ્ધાર થયે એમ તે કહી શકાય.
જૈનધર્મ નાસ્તિક છે.’ ‘જૈનધર્મ ઇશ્વરત્વ માનતા નથી? જૈન ધર્મ આખ ધર્મની શાખા છે.' જૈન ધર્મ વેદમાંથી ઉતરી આવ્યે છે' ઇત્યાદિ અનેક આક્ષેપેાએ જૈન ધર્મને છેલ્લી સદીમાં વગાવી નાખ્યા. જો તે સમયે જૈનામાં સાહિત્ય પ્રીતિ હાત, જૈના સાહિત્ય-રસીક ત, અને સાહિત્યના સત્ય ઉપયાગ કર્યાં હાત તે આ આક્ષેપે સાંભળવાના સમય ન આવત. છતાં કેટલીક વખત જે મને છે તે સારાજ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com