________________
જાણીતા જન આગેવાનેની એક નવી વ્યવસ્થાપક કમિટી નિમવામાં આવી છે. આ સંસ્થાનું આજ સુધીનું જીવન એ રૂક્ષમણીબાઈને આભારી છે. તેઓ ઘણા ઉત્સાહથી આ સંસ્થાની સેવા બજાવતાં. આ સંસ્થા તેમનું પુણ્ય સ્મરણ છે. શાનતી હે એ ગતના આત્માને! : " આ સંસ્થાના મુખ્ય કાર્યવાહકમાં
શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરી (પ્રમુખ) શેઠ દલીચંદ વીરચંદ ટ્રેઝરર) ઝવેરી ખીમચંદ કલ્યાણચંદ (સેક્રેટરી)
ઝવેરી કેશરીચંદ હીરાચંદ , સિ ઉત્સાહથી સેવા આપે છે. પણ તેમના ઉત્સાહને પૂર્ણ વેગ આપવા જૈન સમાજ પૂર્ણ ફાળો આપે એજ મહેચ્છા
વડાટા. (પડોળીપાળ)
(૨) ઝવેરી બાલુભાઈ અમરચંદ જૈન કન્યાશાળા : સંરથાની સ્થાપના સંવત ૧૯૮૧ ના કાર્તિક સુદી પાંચમે થઈ. તેમાં કન્યાઓજ શિક્ષણ લે છે. હાલમાં પણ કન્યાએ આ સંસ્થાને લાભ લઇ રહી છે. નવકાર માથી મિગ્રન્થ સુધીને અભ્યાસ ચાલે છે. કેટલીક બાળાઓ ચોથા કમગ્રન્થમાં પણ છે. આ પાઠશાળામાં કોઇ સારી શિક્ષિકા ખાઈ રાખી બપોરના બૈરાઓને ભણાવવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com