________________
જમાને કેળવણને છે. અંગ્રેજી કેળવણીને પ્રચાર થઈ રહે છે તે સાથે તેમાં રહેલ ને પણ પ્રચાર થઈ રહે છે તે ભૂલવું જોઈતું નથી. જેનો લેપ થતે અટકાવવાને આ કેળવણું વ-તે એ છે જવાબદાર રહેશે. આપણું જૈન જનતાં સુવિચારક હોય, જૈનત્વ મય હાય, આચાર-વિચાર અને ક્રિયા કાન્ડમાં ધર્મ ચુસ્ત હય, તે સહેજે જૈનેતરે આપણે તરફ આકર્ષાય, વળી અંગ્રેજી કેળવણીના પ્રચાર સાથે વિચારતાં વધતી જાય છે. જે કેળવાયેલાઓને ધર્મના ગુઢ રહસ્ય પધ્ધતિસર સમજાવવામાં આવે, સમજાવટ ભરેલી પધ્ધતિએ વૃત–નિયમને શીખવવામાં આવે, તે સહેજે તેઓ ધર્મ ચુસ્ત થાય, આચાર વિચારમાં દ્રઢ થાય. સમજ્યા વિનાને સ્વિકાર પ્રાયઃ કરીને લાંબે સમય ટો નથી, તેમાં ન્યુનતા રહેવાને સંભવ છે. કેટલીક વખત પતીત પણ થવાને ભય રહે છે. સમજ્યા વિના, ગળે ઉતર્યા વિના ન સ્વિકારવું એ અંગ્રેજી કેળવણીથી આવેલ દેષ છે. તે દોષ જરૂરી છે કે બીનજરૂરી તે મતભેદને પ્રશ્ન ભલે હોય પણ તેમાં વિચારકતાને અવકાશ છેજ. તેમ સમજાવટથી કાર્ય લેવામાં આવે તે લાભા લાભની દ્રષ્ટિએ તેમાં ઘણજ લાભ છે. હાલની કેળવણી પામેલા યુવાનેને આમ પદ્ધતિસર તનું જ્ઞાન આપવામાં આવે અને તેવા ઉપદેશકે અગર શિક્ષક તૈયાર થાય તે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com