SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ધાર્મિક કેળવણી મહુધા રસહીન થઈ પડી છે તેમાં તાત્વિક દ્રષ્ટિએ બહુ ઓછુ ધ્યાન આપવામાં આવતું હાઇ મેટી ઉંમરના વિદ્યાથીઓને એકલીજ ગોખણપટ્ટી પ્રચલીત કેળવણીના ખેાજામાં વધુ આજે નાખે છે એ સ્થિતિ સુધારવી ઘટે છે. અત્યારે નવકાર મત્રથી કગ્રન્થમાદિ સુત્રા ગાખણુપટ્ટીથીજ શીખવવામાં આવે છે પણ એ જીવવિચારનવતત્વ-કે કર્મગ્રન્થ ભણનાર ભાઇ અગર મ્હેનને પૂછીએ કે ‘જીવનુ* સ્વરૂપ શું ? જગને નવતા શા માટે જોઇએ ? કર્મ અને આત્માના શા સબન્ધ ?” તે તે પ્રશ્નેાના જવાબ આપણને સતાષકારક તા નહિજ મળે, અરે સામાન્ય પ્રશ્નો પૂછીએ કે ‘પ્રભુ વીરના ગૃહસ્થાશ્રમને આદર્શ કયે સંપ્રતી અને શ્રેણીક ક્રાણુ અને કયારે થયાં ? આપણા પ્રત્યેક તિર્થની મહત્તા શુ ? મરૂદેવી-ત્રોશલા અને રાજીમતિ કાણુ ?' તે પણ તેના જવાબ ભાગ્યેજ મલશે. વળી સ્હેજ ભાવે પૂછીએ કે દહેરાસરજીમાં જવાની દર્શન વિધિ કઈ ? ગ્રુપ કે દિપક પૂજા કેમ કરાય? સાચાદેવ ગુરૂ અને ધર્મ કાને કહેવાં ?” એના પણ જવાબ અર્થ શુન્યજ આવશે. આથી એક તરફ કર્મ-ગ્રન્થઆદિ ભણાવવામાં આવે જ્યારે બીજી તરફ આવું વ્યહવારૂ જ્ઞાન પણ ન આપવામાં આવે ત્યારે તે ધાર્મિક કેળવણીમાં જરૂર ન્યુનતા ગણાય. આથીજ ધાર્મિક કેળવણીની પ્રથા સુધારવી ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy