________________
પ્રકરણ ૩ જુ. કેળવણ સહાયક સંસ્થાઓ. શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન એજ્યુકેશન ફન્ડ.
(૧) જૈનેની એક વખતની પાટણની પ્રભુતાને વિચાર થતાં અત્યારની અવદશા માટે નેત્રે રહે છે. કયાં એક વખતની જેની કરેડાની સંખ્યા અને કયાં આજની જુદા જુદા ફીરકાઓ, ગચ્છ, પેટા ગચ્છ અને સંઘાડામાં છીન્ન ભીન થયેલી ચાર લાખની સંખ્યા? કયાં એક વખતના કેટયાધિપતિઓ અને લક્ષાધિપતિઓની જેની જાહેરજલાલી અને કયાં આજની બેકાર દશા? રાજકીય ક્ષેત્રમાં જનની, હાક વાગતી. જ્યાં ત્યાં જેનેજ મુત્સદીઓ, પ્રધાને, કારભારી તરિકે અગ્રભાગ ભજવતાં. કયાં એ સ્થિતિ અને કયાં આજની ૧૫ થી ૨૦ રૂપીયા માટે ટળવળતાં લાખે જૈન યુવાનોની પરિસ્થિતિ?
પણ ભૂતકાળ ગમે તેટલે ગરવ યુક્ત હય, બાયદાદાએ ગમે તેવા મહાન હૈય, તેની ગમે તેટલી બુમે પાડીએ પણ તેથી શું વળનાર છે? ગત્ ગૌરવ સાચવવું, અને તેમાં વૃદ્ધી કરવી એજ સમાજનું ધ્યેય હોવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com