________________
૩૫
વંચીત નથી. આ સંસ્થાને સ્વતંત્ર મકાનની જરૂરીયાત છે એમ તેના રિપોર્ટ પરથી જણાય છે અને આ સંસ્થાના ઉજવળ ભાવી અર્થે આ સાધની પરમ આવશ્યકતા લેખાય.
આ સંસ્થા સ્વ. શેઠ જમનાદાસ લાલભાઈના મકાનમાં તેના ઉદારચિત્ત ટ્રસ્ટીઓની ઉદારતાથી રહે છે. સંસ્થાનું સ્થાઈ ફન્ડ પણ હજુ રૂા. ૧૦૦૦૦) આશરેનું છે જે સંસ્થાની જરૂરીયાતો અને ઉપયોગીતા જોતા તદ્દન નજીવુંજ ગણાય. આથી સુરતની દાનવિર પ્રજા આ સંસ્થાની જરૂરીચાતે પુરી પાડવા અને તેનું કાયમી સારૂ ફન્ડ કરવા લક્ષ પર ત્યે તે આ સંસ્થા સમાજોત્કર્ષમાં સુંદર ફાળે આપે તેમાં તે શકજ નહિ.
આ સંસ્થાના વહીવટદારોમાં પ્રમુખ તરિકે શેઠ દલીચંદ વિરચંદ અને નરરિ સેક્રેટરી તરિકે હરિલાલ શિવલાલ શાહ B. A. ચલાવે છે. આ સંસ્થાની પ્રગતિ તેમને જ આભારી છે. સા કેઈ તેને ઉત્તરોત્તર અભ્યદય ઈછે એજ મહેચ્છા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com