________________
માફક રૂમે બાંધવામાં આવે તે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા ઘણીજ સરળતા થઈ જાય. સુરતના ઉદાર જૈને આ બાબતપણુ લક્ષમાં લેશે એમ ખાત્રીભરી આશા છે.
આ સંસ્થાના મેનેજર તરિકે શેઠ મોતીચંદ ગુલાબચંદ ઝવેરી વહીવટ ચલાવે છે.
ઉપરની અને સંસ્થાએ સુરતનું ઘરેણું છે. ઘરેણું તે શોભાજ અપાવે. પણ કેટલીક વખત પૂ માવજત ન રાખવામાં આવે તે તેના પહેરનારને શરમાવે છે. એ સ્થિતિથી આ સંસ્થા વંચીત રહે એમ સે કોઈ ઈછે. આ બને સંસ્થાએ પિતાના માગે પિતાના આદર્શને પહોંચી વળવા યથાશકિત પ્રયત્ન કરી રહી છે. એ તેના વહીવટદારને આભારી છે. એ વહીવટદારે પણ સમાજમાં આ સંસ્થાઓ સાથે પોતાના નામ અમર કરી રહ્યા છે. શાસનદેવ આ સંસ્થાને તેના આદર્શો પહોંચાડો એજ મરછા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com