________________
બાળકોના આનંદી કલરવથી ગાજી રહે છે ત્યારે તેને દષ્ટા જરૂર કહે છે કે “સાચી ધર્મશાળા તે આજ છે આ રિતે અન્ય ધર્મશાળાઓના માલીકે અને વહીવટદારોને સ્વ. શેઠ સાહેબે એગ્ય દિશા સુચવી છે તેમ તેઓ પણ સુરતની અન્ય સંસ્થાઓ જેને જેને આવા સાધનોની જરૂરીયાત હોય તેને તેને આપે તે ખરેજ સુરતની બધી જ સંસ્થાઓ વિના ખર્ચે કાયમી થઈ જાય અને એ વહીવટદારો પણ ભાવી જૈન ઇતીહાસમાં પિતાના નામ અમર કરે.
આ બેડિંગને લગતું એક બાબતમાં લક્ષ ખેંચાવું ઘટે છે કે બેડિમે માત્ર હોસ્ટેલે નથી. જમીને વિદ્યાર્થીઓ નિશાળે જાય તે પુરતું બેડિ સ્થાપવામાં નથી આવતી. આથી આ સંસ્થામાં ધર્મની આવશ્યક ક્રીયાઓમાં વિદ્યાથીઓને પારંગત કરવામાં આવે છે તેમ વિદ્યાર્થીઓના શારીરિક-માનસિક-નેતિક વિકાસ સાધવા અન્ય સાધને ઉભા કરવાની આવશ્યકતા છે. એ માગે આ સંસ્થા પણ પિતાને આદર્શ વહેલી મેળવી શકશે.
આ સંસ્થાના મકાનની વિશાળતાં જોતાં હદય આનંદ પામે છે, પણ આ મકાનમાં વિદ્યાર્થીઓ માટે બે વિશાળ હોલ હેવાથી એકી સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે નહિ. એથી એ મકાનની પાછળની પંડાલીઓ પર હોટેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com