________________
પુનઃ અમલમાં લાવવાં–જૈનત્વને સાક્ષાત્કાર કરાવવા અને પિતાની પુણી સંસ્કૃતિ જાળવી રાખવા સુગ્નની જૈન પ્રજા પણ સમયના પ્રવાહમાં જોડાઈ. આમ અવ તિને અસ્ત લાવવાં સુરતી જનેએ જે જે સામાજીક સંસ્થાઓ ઉભી કરી છે તેના ટુંક ઈતિહાસ આપવાનેજ આ પુસ્તકને ઇરાદે છે. અન્ય સ્થળેની જૈન સમાજ સુરતની સામાજીક સંસ્થાઓના આ ઈતિહાસમાંથી અવશ્ય કોઈને કોઈ ગ્રહણ કરે એજ લેખકની મહેચ્છા છે. અસ્તુ.
લેખકને સુરતમાં આવી વસવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું ત્યારથી જ તેની ખાસ ઈચ્છા હતી કે સુરતે તેને આંગણે જે જે ઉભું કર્યું છે તે જાહેર જૈન પ્રજાને ન જણાવવું એ એક જાતને અન્યાય છે. લેખકના એક વખતના મિત્ર અને હાલના મુનિશ્રી ચિત્તવિજયજીએ પણ આ સંબંધી વિચાર કરેલ. સદ્ભાગ્યે બનેના મિત્ર ધર્મપ્રેમી યુવાન બધુ શ્રીયુત કેશરીચંદ હીરાચંદ ઝવેરી મળ્યા. આ ઈતિહાસ સંબધે વિચારણા થઈ અને આ પુસ્તક પ્રકાશીત કરવાનું સ્વીકાર્યું. પરિસ્થીતિ સાનુકુળ થતાં “સુરતના જનાનું ગારવ” નામનું સામાજીક સંસ્થાઓના ઈતિહાસનું આ પુસ્તક જનતા સમક્ષ મુકતાં લેખકને અત્યંત હર્ષ થાય છે.
આ સાથે લેખકે જણાવી દેવું ઘટે છે કે સુરતની સામાજીક સંસ્થાને આ ઈતિહાસ હાર આપવામાં લેખક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com