________________
જૈન પ્રજા માત્ર સુરતમાંજ નથી વસતી એ તે સારાય ભારત વર્ષમાં પથરાયેલી છે, અને એજ જૈન ધર્મની વિશાળતાનું સુચન છે. આમ સારાય ભારતમાં વસ્તી જૈન પ્રજાની છેલ્લી સદીમાં કઈ પરિસ્થિતિ હતી? એ પ્રજાને અજ્ઞાનતાએ આવરી હતી, તેના પરિણામે બાળ લગ્ન, વૃદ્ધ લગન, કન્યા-વિક્રય આદિ જીવલેણ પ્રથાઓ શરૂ થઈ, રૂલ વશતાને કારણે અનેક ગરીબડી ગાયશી બાળાઓની હાય, અને વિધવાઓના આર્તનાદુ પણ આ પ્રજાએ સાંભળ્યા છે, પિતાના ધમી બધુઓને નિસ્તેજ, નિર્ય, અને પેટ પીડા માટે ટળવળતાં નિહાળ્યાં છે, વધમી બધુઓને અન્યધ થતાં પણ નજરે જોયા છે. આ પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થઈ ત્યારેજ આ પ્રજા જાગૃત થઈ.
આ સમયે સારાય ભારતમાં પણ કર્તવ્ય યુગને ઉદય થયે. પ્રત્યેક જ્ઞાતિ અને સમાજ પિતાની ઉન્નતિ માટે તલસી રહી. અવનતિને અસ્ત અને જ્ઞાતિના ઉદયના ભાવી ચિત્ર સૈને નજરે ચડયાં ત્યારે જૈન સમાજ પણ તેથી વંચીત ન રહી. તેણે પણ સમાજવાદને પિતાનામાં અપનાવ્યું અને જાગૃતિના ઝરણામાં આ પ્રજા પણ સ્નાન કરવા લાગી. ' આ કર્તવ્ય યુગના ઉદય–સમયે સુરતની દાનેશ્વરી પ્રજાએ સમાજના સેવાયજ્ઞમાં યથાશક્તિ ફાળે આપવા દઢ નિશ્ચય કર્યો. સામાજીક અવદશા મિટાવવા પ્રભુવીરના આદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com