SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧e ઘેલાં વચનમાં પણ ગુઢાર્થ સમાયેલું હોય છે એજ રીતિને આ પુસ્તક પણ તને અવશ્ય કાંઇને કાંઇ વિચારવાનું, સમજવાનું, આચરવાનું આપશે, તે તું વિકારે એજ અમારી મહેચ્છા. * અન્તમાં બધુ! તું સમાજનેતા હે વા સુધારક, સેવક વા સેવાભિલાષી ગમે તે હે, હે તે હે, પણ સમાજના આ સે કર્તવ્ય ક્ષેત્રે પિકી ગમે તે ક્ષેત્રમાં, જ્યાં જ્યાં તારો નિવાસ હોય ત્યાં ત્યાં યથાશક્તિ સેવા આપવાને નિશ્ચય કરે એજ આ પ્રયત્નની સફળતા લેખાશે. અને યુવાન મિત્ર, તમે તે આ પુસ્તકને કઈ સંસ્થાને રિપોર્ટ માની ફેંકી ન દેતાં આ પુસ્તકમાં જ્યાં ત્યાં તમારા જ વિચારોને પડઘો પાડવા, તમારી મહેચ્છાએ આલેખવા, તમારીજ ભાવનાઓ સમાજના વડીલે પાસે રજુ કરવા અલ્પ પ્રયત્ન સેવાયેલે દેખાશે તેથીજ ઉપસંહારમાં તમને કાંઈક કહેવાની ફરજ સ્વીકારું છું અને તે, * તમે મહાગુજરાતના ગમે તે શહેર વા ગામડામાં વસતા છે પણ તમારે ત્યાં ઉપરના કર્તવ્ય ક્ષેત્રે તમારી સેવાની રાહ જોતાંજ હશે. આથી જ તમારે હૃદય હેય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy