________________
આજના હિ પણ મેઘદુત રચાયા ત્યારના છે. આથીજ ગુજરાતનું નંદનવન સુરત અને સુરતનું નંદનવન નાણાવટ અને ગોપીપુરા ગણવામાં જરાય અતિશકિત નથી.
અન એ નાણાવટ અને ગોપીપુરાના માલીકે જૈને એટલે શું? ભગવાન મહાવીરની અનુયાયી પ્રજા. એ પ્રજોએજ જગને પ્રાણી માત્ર સાથે, મિત્રતાના પાઠ સમજાવી “અહિંસા પરમ ઘમ !” ને વિજય વાવટા ફરકાવ્યો છે.
Universal brotherhood” હજુ તે ગઈ કાલેજ જગતે જાણું પણ આ જગત્ વલ્લભ ભગવાન મહાવીરે અનેક સદીઓ પૂર્વે વિશ્વપ્રેમ ગાયે છે, ઉપદે છે. આથી જ પ્રત્યેક બાળ વૃદ્ધ જૈન અનુયાયી સવાર સાંજ પ્રાર્થના કરતાં ગાય છે કે,
ખામેમિ સવ્ય જીવે. સવે છવા ખમંતુમે મિનિમે સવ ભૂસુ, વેરે મઝ ન કેણઈ
આથીજ જૈન પ્રજા માનવ દયા તે શું પણ પ્રાણી માત્ર પ્રત્યેની દયા, અરે, “પુષ્પ પાંખડી જ્યાં દુભાય ત્યાં
નવરની નહિ આજ્ઞા સમજી છે. અને તદાનુસાર તે પ્રજાનું વર્તન છે, અને રહેશે. આથીજ જૈન ધર્મ એ કેમી ધર્મ નહિ પણ રાષ્ટ્ર ધર્મ છે, અરે વિશ્વ ધર્મ છે. જ્યાં જ્યાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અર્થ, અને અપરિગ્રહના સિદ્ધાતે પ્રવર્તે છે ત્યાં ત્યાં જૈન ધર્મ છે. એ સિદ્ધાન્તાનુસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com