________________
- ૧૪ સ્વસ્તિ શ્રી સંવત ૧૫૧૩ વર્ષે વૈશાખ સુદ ૨ સેમ શ્રી પ્રાગવાટ જ્ઞાતિય સં. વરસીંગ ભાર્યા બાઈ ભનુ પુત્રાદા પુત્રેણ દે. હાથીયા નાખ્યા ભાર્યા શ્રી હીરસુત દે. અદાસદા માણીક શ્રીપતિ પ્રમુખ સ્વ કુટુમ્બ યુતન શ્રી આદિનાથ બિંખ શ્રી વૃહત તપાગચે છે , શ્રી વિજયધર્મ સરિ૫ શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિક્તિ.
૧૫ શ્રી સુરત સંવત ૧૯૫૪ ના શ્રાવણ વદિ ૪ વાર શુકરે શા. કસ્તુરચંદ હરખચંદની વતી ભાર્યા બાઈ જણાવે આદિનાથ અશ્મિ ભરાવી.
૧૬ સંવત ૧૬૨૭ વર્ષે છે. સુદ. ૫ સાનમાજી નાખ્યા શ્રી આદિનાથ બિસ્મ કા. પ્રતિષ્ઠિત. શ્રી વિજયસેન સૂરિભિ શ્રીમાલ.
૧૭ થાવર શ્રી શાન્તિનાથ શ્રી વિજયદાનસુરિભિઃ
૧૮ સંવત ૧૮૭પ જેષ્ઠ સુદિ ૧૦ ર શ્રી. શા.શ્રી રામકુવરના શ્રેયસે સુવિધિ બિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત વિજ્યલક્ષ્મિ સૂરિભિઃ
૧૮ શાહ શિવચંદ મંછુભાઈની વહુ બેનકોરના નામની સંવત ૧૫૧ પોષ સુદિ ૧૩ વાર બુધે.
૨૦ સંવત ૧૮૬૬ વર્ષે વૈશાક સુદિ છઠ પિરવાડ જ્ઞાતિ વાદિદેવ.
૨૧ સંવત ૧૬૯૭ વર્ષે ફાગણ સુદિ ૫ સા. ધનજી ભા. લાં નાખ્યા શ્રી પાર્શ્વનાથ બિલ્બ કા. પ્ર. શ્રી વિજયસેન સૂરિભિ શ્રીમાલ.
૨૨ સંવત ૧૮૮૧ ચૈત્ર સુદિ ૨ દેવસૂર છે કેવલબાઈ કાપિત ભ. આણંદમ સરિભિઃ પ્રતિષ્ઠિત. * ૨૩ સંવત ૧૮૨૨ વર્ષે સા ક. સા. હન. પદ્મપ્રભ બલ્બ પ્ર. શ્રી પિશાલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com