________________
* ૮ સંવત ૧૬૬૪ વર્ષે જેષ્ઠ સુદિ ૫ સેમ વૃદ્ધ શ્રી શ્રીમાલ જ્ઞાતિય સા. રામજી સુત મારતા ચંડ સુત સા મલજી નાખ્યા સ્વ શ્રેયસે શ્રી પાર્શ્વનાથ બિલ્બ કા પ્ર. તપાગચ્છ ભટ્ટારક શ્રી વિજયસેન સુરિલિઃ
૮ સંવત ૧૮૮૧ શાકે ૧૭૪૭ (પ્રવર્તમાને) શ્રી અંચલ છે શ્રીમાલા જ્ઞાતિય લીલ ખુમીબાઈ શાન્તિનાથ બિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત ભ, આણંદસમ રસૂરિભિઃ
૧૦ સંવત ૧૫૧૬ વર્ષે ફા. શુ. ૩ શુકે શ્રી શ્રીમાલ જ્ઞા. મં. કુજા. ભાર્યા ગમતી પુત્ર ચાંપાકેન કુટુંબ યુનેન સ્વ શ્રેયસે શ્રી મુનિસુવ્રત સ્વામિ બિંઓ કા. શ્રી સાધુ પૂર્ણિમા પક્ષે શ્રી પુર્ણચંદ્ર સરિણા મુ. પ્રતિ શ્રી વિજયચંદ્રસૂરિનું વિધિના માતર વાસ્તવ્ય -. ૧૧ સંવત્ ૧૪૭૦ (અક્ષર ઘણું ઝાંખા છે. ઉકાતા નથી માટે લખ્યા નથી) શ્રી આદિનાથ બિમ્બ શ્રી ગુણસાગર સૂરિશું પ્ર.
૧૨ સંવત ૧૫૬૪ ચિત્ર સુદિ ૫ શુકરે શ્રી શ્રીમાલ સા. મં. ડાહીયા સુત્ર સારંગ ભાઇ અજા સુટ ડામર રંગાભ્યાં પિતૃમાતૃ શ્રેયાર્થમ શ્રી પદ્મપ્રભસ્વામિ બિસ્મ કારાપિત બ૦ શ્રી ભ. શ્રી વિદ્યાશેખર \ સૂરિભિ પ્રતિષ્ઠિત નાદિડા વાસ્તવ્ય,
૧૩ સંવત ૧૫૨૭ માઘ વદિપ પ્રાગવાટ સં. મેઘા ભા. સાપુ સુત સ. શિવા ભા. શિયાળે સુત છણુદત ભારંગાઈ સુત પુજાકેના પિતામહી શ્રેયસી શ્રી સંભવ બિઝ્મ કા. પ્ર. તપા શ્રી લક્ષ્મિસાગર સૂરિભિઃ ચંપકનગર વાસ્તવ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com